________________
નેય હેય આદેય પ્રકાર એ, ધર્મ અધર્મનઈ મિશ્ર વિચાર એક વ્યવહાર નિશ્ચય વિધિ પ્રકારિઇ લેસ હિંસા નહ હુવઈ, ચરિતઈ યથાસ્થિતિ બહુય ભંગા એમ ગુરૂજી સૂચવઈ; તિહાં નેય હેય આદેય ધમાધમ મિશ્ર વિચાર એ, આદેય ધર્મિઇ હેય અધર્મિઇ મિથઇ મિશ્ર પ્રકાર એ. ૫૪ એમ યથાસ્થિતિ નેય બહુ પરિઇ, દીવ સમુદ્રહ દેવાદિક ધુરિઇ, ચારિ કષાયાદિક હથિઈ કહ્યા, આદેય તપાદિક ગુરૂ વચનિઈ લહા, લહ્યા ગુરૂન વચનિ એ મઇ નશ્ચયનઇ વ્યવહારિ એ, જયણ તણુઉ ઉપદે જિનનઉ હિયઈ ઈમ અવધારિ એ; પરમાદ પંચઈ વંચના કર ટાલિવા ઉપદેશ એ, દેવ દેવી વંદતાં પણ થાઈ સમકિત પેસ એ.
૫૫ નિવઇનિવતાં શ્રુતસઉં નહ મિલઈ, પચવી લેતાં ભંગ સહી મિલઈ, ઉદયિકતિથિ એ સૂત્રિઇ જાણિવી, હિયડઇ નિશ્ચઈ એ મતિ આણિવી; આણિવી એ મતિ શુદ્ધ ભાવિઇ જિનતનું પ્રતિમા વલી, આરાધતાં જિનતણુઈ ભાવિ થાઇ નિજમતિ નિરમલી, એહવઉ ભાવ સમસ્ત પામી વલીય પૂછઈ ચિતિ ધરી, ભગવન તુમ્હારી અનુમતિ હું પ્રકાસઉં એ મતિ ષરી. પ૬ ગુરૂજી લઈ મનિ ધરિ રાગ એ, એ છઈ દુરકર જિનમત માગ એ, પાખંડી જણ બહુલા વિસ્તા , કુમત કદાગ્રહ મારગ આણસયા; આસથા મારગ ભૂજુઆ એ તેહમાંહિઇ કિમ સદા, પાલિત્સ્યઉ એહવઉ દૃઢ પણઈ તુહિ વિમાસઉ હિયડઈ મુદા; એમ સંભલિ સરિ ચડાવી અંજલિ ઊતર ઉચરઈ, કાતર નહી તુહ શિષ્ય એ હું રાચિસઉં મારગ પરઈ. પ૭
દૂહ. મન વઈરાગિઈ પૂરિયઉ વિદ્યાતણુઉ ભંડાર ક્રિયા તણી ષય આકરી મંડઈ વિવિધ પ્રકાર. જોધપુરિ સદહનઉ મર્મ પ્રકાસી સાર; શ્રાવક તિહાં બહુલા કરી દેસિઈ કરઈ વિહાર.
[૨૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org