________________
સ્વર નઈ સત્ય નાભિ ત્રિણિ એ જેહનઈ અતિ ગંભીર હૃદય સ્થલ મસ્તક ગુણ સેજિત ભાવ વિપુલ એ ધીર.
સુગુણ૦ ૩૪ વર્ણ થકી પણિ સ્વરગુણ અધિકઉ સ્વરથી સત્વ વષાય; એહનઉ વિસ્તર સઘલ સામુદ્રિક ગ્રંથિઇ જાણિઈ જાણ્યઉ.
સુગુણ૦ ૩૫ મસ્તકિ ટેપી હીરે એપી આપી નિજ ખંતિ; કાનિ ઉગનિઆ સાવ સેનઈઆ દીસઇ અધિકી ભંતિ. સુગુણ ૩૬ કજજલ રેષા નયનિ સેહાવઈ કઠિ લરઉં દીસઈ; રયણ જડિત કંદર સુંદર જાણિ કિ વિશ્વા વસઈ.
સુગુણ૦ ૩૭ પઉંચઈ કડલી અતિ વાંકડલી સંકલી નિરમલ હાથિ; પાએ ઘઘરી ઘમઘમ વાજઈ હીરા જડિયા સાથિ. સુગુણ ૩૮ દષત દેવતણ ગણ મેહઈ વિદ્યાધર મદ છોડઈ; રતિપતિ કુમર રૂપ એ દેવી આપણુ રૂપ વડઈ. સુગુણ. ૩૯ માત તાત દેશી આણંદ અનુદઈ નરનારિ; કેમલ વયણ સુણાવઈ કૂયર વર્ષતિ અમૃત ધાર. સુગુણ ૪૦
I દ્વાલ એ
ફાગની. ચંદ્રતણું પરિ વાધઈ સાધઈ સઘલા કાજ, માત તાત મન મેહઈ સેહઈ ગુણના રાજ; આઠ વરસના જ થયા સહિયા મહિમા સાર, માતા પિતા દેશી ધરઈ ભણિવાનઉ અધિકાર. ઈણિ વય ભણિવર્ષ જુગત૬ જિમ સભા ભંડાર, કુંમર વિચક્ષણ હોવઈ તિમ કુલનઉ સિંગાર; ઈમ ચિંતવિ સજજાઈ મંડઈ વિવિધ પ્રકાર, ભજન સજન મિલેવી નીપાઈ સવિ સાર.
[૧૭]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org