________________
૪૩
४४
૪૫
પીઠી મર્દન હાણનઈ પહિરાવ સિંગાર, ચંચલ તુરિયાઈ ચડિયા વાજિત્ર નાદ અપાર; ક્ષીરઉદક સમુજવેલ બીરાદક બહુ મૂલ, આણવઇ પંડિતનઇ કાજિઈ મન અનુકૂલ. દંતસેવન રૂપ વરતણું લિખિવા કાજિ અનેક સૂષડી રૂડી આણુઈ ફુલ બહુ જાતિ વિવેક; ચણા સાકરિઆ સુંદર નિમિજા અખેડ બદામ, નાલિકેરાદિક મણહર અક્ષત વલિ અભિરામ. પંડિતનઈ જઈ સઉપઈ હરષઈ પંડિતરાઓ, આદરસઉં એહનઈ સીષવઉ બલઈ એહવઉં ભઓ; માઈ પ્રમુખ જે વિદ્યા અભ્યસઈ ડઈ કાલિ, બુદ્ધિઇ અભય સરીષા એણુઇ પંચમકાલિ. કલા કુશલ જબ જાણુઈ પંડિત હુ કુમાર, જાવડજીન સઉપઈ રાયમલ્લ નામિ વિચારિક ચતુરાઈ ચિતિ ચમકઈ બેલઈ મીઠા બેલ, ક્ષીર સમુદ્રના જેહવા દીસાઈ વર કલેલ. કલા વિચક્ષણ નિરૂપમ સોહગ ગુણગણું ચંગ, દાન પ્રમુખ શુભ કારજિ જેહનઈ અધિકઉ રંગ; ગાથા છંદ વિનાણુનઈ નહુ પામઉં તસુ પાર, તિહાં તિહાં વિદ્યા વિસ્તરી જાણઈ સર્વ વિચાર. વિષયસુખિઇ નહુ રાતઉ ધુરથી કલા નિધાન, ઈમ વરતઈ તે અતિ ભલઉ સઘલઈ વહત માન; માતપિતા સુખ વિલસઈ પુત્ર સહિત આણંદ, વિચરત વિચરત આવિયા શ્રીઅમરચંદ મ્યુરિંદ. શ્રીપાસચંદ સૂરીસનઉ શિષ્ય ગુણાકર દેહ, ચરણ કરણ ગુણિ જે ધરઈ સદા સુભિત નેહ, તાસુ તણુઉ જે વિસ્તર મૂલ થિક વૃત્તત, તે કહેતાં નઈ સુણતાં પહુચઈ મનની વંતિ.
[૧૮]
૪૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org