SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કમલ ૨૪ કમલ૦ ૨૫ કમલ. ૨૬ અરૃમિ સન્નિહેર ભાલ વિસાલતિ ભમતુ સરાસન સેાલ રે; નાસા સૂડા ચંચુ સમાણી કાન પ્રમાણુ અષાભ. કેમલ કમલ પાડી રૂડી મેત્રવિસાલ વિરાજઇ રે; ગધ્રુસ્થલની સાણા દ્વેષી આપમ કેહનઇ છાજઈ, અધર પ્રવાલા રેંગિક રંગિત દત દામિનાં બીજ ૨; રસના અમૃત રસની પાઈ તાલુય વિદ્રુમ બીજ. ગ્રીવા સષાવરતિ” દ્રીપઇ વૃષભ તણી પર ખધરે; હૃદય વિશાલ વિમલ ગુણુ સુંદર સાભિત સઘલા સંધિ. કમલ. ૨૭ ભુજાદંડે લાખા ધૂસર રિ કમલ પ્રવાલ અંગુલિયા રે; કામલ સરીસ ફૂલ તણી પર તેલત મન ગહગહીઆ. કમલ. ૨૮ પીન ઉદર સુપ્રમાણિÜ દીસઇ મીન તણી પરિ જાણુરે; ઉર્ફે કદલીના થથિકઉ પશુ ટ્વીસઇ ઘણુઉ વિનાણુ. કમલ. ૨૯ ગુરૂ જાનુ નð પગનાં તલિમાં કામલ લક્ષણ ધાર રે; વાણી અમૃત રસ રેલાઈ સાહુઇ લક્ષણ ઉદાર. ૫ હાલે ૪૫ રાગ સામેરી. સુહગુરૂ આજ ભલ” મુઝ મિલિ; એ દેસી. લક્ષન નયન ગુણાધિક સાભિત સાત વિઠ્ઠુમસમ જાણુઉ; નેત્ર રસન હાઠ કર ચણિઇ નખ તાલુ ય મનિ આણુ, સુગુણનિધિ દ્વેષત જન મન મેહઇ માત તાતન” હુરષ ઊપાઇ, ત્રિભુવનમાંહિઇ સાહઇ. સુગુણ, ૩૧ આચલી. છ ઉન્નત માંહુમૂલ કૃષિ ખંધ નાસા હૃદય નિલાડ; પંચ સૂષિમ દ્રુત કેસ નખ વિચ અલિ પ સધાડ, પંચ દ્વીરા નેત્રાંતર નાસા ખાડુ જાનુ ઘણુમધ્ય; ગ્રીવા પ્રજનન જથ્થા પૂણૅિ હસ્વ ચારિ એ શુદ્ધ. [+] Jain Education International 2010_05 For Private & Personal Use Only કમલ. ૩૦ સુણ ૩૨ સુણૢ૦ ૩૩ www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy