________________
લેક ઘણા પુણ્યકારજ સાધઈ ઈમ તે પુરતણું કરતિ વાધઈ. ૧૩ તિહૉ ગુણવંત સુનિલ ચિત્ત દાનિ વિલસઈ ઉત્તમ વિત્ત, લજજા માન યસિઈ કરિ દીપઈ લીલાઈ ગુરૂ મિગુણિ ૫ઈ. ૧૪ દેસીમાંહિ વિશેષ વિખ્યાત જાવડ નામિ ઉજજલ અવદાત; તસુ ઘરિ ઘરિણી રૂપિઇ રંભા સરલ હૃદય પરિહરિ પરિદંભા. ૧૫ ચંદ્રવદનિ અમૃતસમ વાણી પ્રિયસલું પ્રેમ ધરઈ મનિ આણું; ગંગાજલ નિર્મલ જસુ સીલ અંગિ ધરઈ અતિસુંદર લીલ. ૧૬ કમલાદે કમલા અવતાર લક્ષણ ઉત્તમ અંગ આકાર; હંસગમણિ અરવિંદ સુનયણી પતિવ્રતા પ્રેમ ધરઈ સસિવયણી. ૧૭
હા. સુખવિલસતા બહુ પરિઇ કમલા ગર્ભ ધરંતિ, ઉત્તમ દેહલે પહુચતે વાસર સઘલા હુંતિ. સંવત સેલ છોત્તર ભાદ્રવ મંગલ માસિક વદિ પડિ દિન વાર રવિ પુત્ર જનમ ઉલ્હાસ. ઉચ્છવ અધિકા તિહ કરઈ મન ઊલટ સુપ્રમાણુ સજન મેલી ભગતિ કરિ સંતોષી ગુણખાણિ. ૨૦ ઈમ દાષઈ પુત્ર અહ લક્ષણના અનુસારિક રાજા હાસ્ય તેણિ ગુણિ રાયમલ્લ કરિયાઈ સાર. ૨૧
છે ઢાળ ૩
રાગ મારૂણી. સુહ ગુરૂ વંદઉ આણંદ પૂરિઇ સૂરીસર વંદઉછે; એ દેસી. રાયમલ્લજીનઉં રૂપ અનેપમ દેશી સુરનર મેહઈજી, રતિપતિ કિવા વર વિદ્યાધર તેહથી અધિકઉસેહઈ; કમલ મુખ પsઉરે, એતઉ પાતક ફરિ ઊષG, એતઉ જનમ સફલ કરી લેષઉ. કમલ૦ ૨૨ આંચલી. સઘણુ સચીવટ દક્ષિણાવરતિ બાલ મનહર રાજિ રે, ત્રંબકલાની પરિ અતિ રાતઉ છત્રાકૃતિ સિરસાજિ. કમલ૦ ૨૩
[૧૫]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org