________________
પંચમકાલિ વિશાલ જિણિ મુગતિપંથ પ્રકટિય સુસોભિત તાસુ તણું પકજ નમી આણું મન ઉલ્હાસ, વડતપગચ્છ ગુરૂ ગાઇયઈ પૂરઉ મનની આસ.
હા શ્રીરાયચંદસૂરિંદવર પુરૂષારયણ અવતાર મનમેહન મહિમાનિલઉ કલાતણુઉ ભંડાર ભવિક કમલ પડિબેહણ મિથ્યાતિમર હરંતિ, છત્રીસી છત્રીસ ગુણ અહનિસિ જે ધારંતિ.
છે હાલ ૨ ૩
રાગ દેસાષ. જુઓ જૂએ પુણતણુઉ પરિમાણુ એ દેસી. જંબદીવ યોજન ઈક લાષ સેહઈ વિસ્તર જિણવર ભાષ; સર્વ સમુદ્રદીવ મધ્યભાગિ થાલમાંહિ જિમ મુગતા રાગ. ૬ દક્ષિણભરત વિરાજઈ અધિક લક્ષણ લક્ષિત ભૂતલ તિલક ગજરદેસ વિશેષ પ્રધાન વિનય વિવેક વિચાર નિધાન. ૭ જબ પુરવર અતિ અભિરામ મંગલ કમલા વિસિવા ઠામ; સુગટતણી પુરિ સુંદર સેહઈ તે જોતા સજન મન મેહઈ. ૮ વાપી કૂપ તડાગ વિસાલ જિનમંદિર દીસઈ ઝાકઝમાલ; પિલિ દુર્ગ પ્રાકાર વિરાજઈ દાની દાન તણુઈ ગુણિ ગાજઈ. ૯ ચહુeઈ દીસઈ અતિ ચતુરાઈ જાણિ કિ ઇંદ્રપુરી ઇહ આઈ હીર ચીર મુક્તાફલ હાર રૂપ કનક દીસઈ સવિ સાર. ૧૦ લેક વસઈ તિહાં રૂપિ ઉદાર પરતષિ દેવતણુ અવતાર, દાનિ ધનદતણુઉ હરી માન વિસ્તારઈ કરતિ ગુણગાન. ૧૧ કામલ ભાષાઇ લઇ બેલ જાણિ કિ અમૃતના કલોલ; લક્ષમી વાસિ વસઈ ઈણિ કામિ હરષઈ લેક લીધઈ તસુ નામિ. ૧૨ પુયતણાં ફલ પરતષિ દેવી તે પુરવાસી લેક વિસેષી;
[૧૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org