________________
* *
છે નમઃ श्रीपार्थचन्द्रशारिसद्गुरुभ्यो नमः । गणिजयचन्द्रविरचित
JI
रसरत्नरास
ધરી પહિલી ૧ છે
વસ્તુ આદિ જિણવર ૨ અજિત જિનનાથ, શ્રીસંભવ અભિનંદનહ સુમતિ પદમપ્રભ સુપાસ સુંદર, ચંદ્રપ્રભ ઉલ્હાસકર સુવિધિ સીતલ શ્રેયાંસ સંકર, વાસુપૂજ્યનઇ વિમલજિન અનંત ધર્મ શ્રીસંતિ, કુંથુ અર મલ્ટિ સુનિસુવ્રતહ નમિ નેમી ઘનયંતિ, પાસ જિનવર ૨ સકલ સુખકાર, વદ્ધમાન ચઉવીસમઉ સકલ લેક દુહરાસિ ભાઈ, મેહ મહાભડ વસિ કરી મયણમાણ ઘણ હેલિ ગંજ ગૌતમ ગણધર તેહનઉ લબધિતણુઉ ભંડાર, સમરણમાત્ર જેહનઈ હોઈ સુજયભ્યકાર આસ પૂરણ ૨ કલ્પતરૂ સાલ, શ્રીપાસચંદસૂરીસરૂ યુગપ્રધાન મહિમા વિરાજિત,
[૧]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org