________________
પૂરવી તિ પરવડી જાચી જવ અમારિ, સબલ પલાઈ સર્વદા ગુણ ગાવઈ નરનારિ. સમકિતધારી શેતઉ ગુરૂભગતઉ ગુણવંત; દાતા દિનિદિનિ દીપતઉ દિનકર તેજ મહંત. વમેધા વેદાતણુઉ વીરમદેનઉ જત; નરનારી ન્યારું કરી નામ જપઈ પરભાતિ. ગણિ ગુણવિજય ભણઈ મુદા જાણીતઉ જગમાહિક કેચર ભૂચરમાં ભૂલઉ ખેચર જસ ગુણ ગાઇ. કેચરની પરિ જીવની દયા પલાવઈ જેહ; ભવમકરાકર તિ સ્તરઈ નિઈ માનવદેહ.
રાગ ધન્યાસી ઢાલ. શ્રીતપગચ્છનાયક ગુરૂ ગિરૂઆ વિજયસેન ગણધાર રે, સહ કમાનંદન મન મેહન મુનિ જનનઉ આધાર છે. શ્રી ૧૯તાસ વિનય વિબુધ કુલ મંડન કનકવિજય કવિરાય રે, જસ અભિધાનિ જાગઈ શુભમતિ દુર્મતિ દુરિત પલાઈ રે. ૨૦ તસ પદપંકજ મધુકર સરિષઉ લહી સરસતિ સુપસાય રે, ઈમ ગુણવિજય સુકવિ મનહરષિ કેચરના ગુણ ગાઈ રે. ૨૧ સંવત સેલ સિત્યાસી વિષે ડીસા નગર મઝારિ રે, આ વદિ નુંમિએ નિરૂપમ કીધઉ રાસ ઉદાર રે. ભણિઈ ગણિઈ ભાવ ધરીનઈ અતિરૂડઉ એ રાસ રે, પાતકવૃંદ પુરાતન વિઘટઈ પ્રગટઈ પુણ્ય પ્રકાસ રે. ઉત્તમના ગુણ ગાતાં રંગિં રસના પાવન થાઈ રે, શુભભાવન આવઈ મનમાંહિં વિઘન વિલય સવિ જાઈ રે. ૨૪ મંગલમાલા લછિ વિશાલા લહી લીલા ભેગ રે, ઈષ્ટ મિલઈ વલી ફલઈ મરથ સિદ્ધિ સકલ સંગ રે. ૨૫ છે ઇતિ કે ચરવ્યવહારિરાસર સંપૂર્ણ સમાસઃ
સંવત્ ૧૭૪ર વર્ષે કાર્તિક શુદિ ૧૧ શ્રેમદિને લીખીત મોઢજ્ઞાતીયસમુદ્ભવ::
[ ૧૨ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org