________________
વલી કહિન” દુખદાયી થાસે પાષીનઉ દિન આજ, શ્રીગુરૂ કરઇ વષાણુ વિચક્ષણુ ખઇડી સકલ સમાજ; કાચરકષ્ટ સુણીં મન ભીતરિ દુખ પાંમ્યઉ દેપાલ, ગીત કરી સાજણુસી કેરä તે ગાઇ તેષાલ, સઘાધિપ સાજણુ મન દેઈ સુણિ આસવાલ ભૂઆલ, શત્રૂકાર સમલ તઇ માંડ્યઉ તૂ' કરૂણા પ્રતિપાલ; તુ કીડી કથ્રુ નિવ દુહવઇ દુલ દિ આધાર, ખિદ સબલ એલાવઇ ભૂતલિ મહાજનરાય સધાર. જલચર જીવ લહુઇ અહુ ખગલાં સલષણુપુર સરતીર, ગુંથી જાલ ઘણેરાં નાંષઇ ધીવર ઉંડઇ ની;િ લક્ષણુ માંસ કરી મયમત્તા એહુ દીઇ આસીસ, અમ કુલ તારક તૂ દુખવારક જીવે કેડ વરીસ. વલી અહિચરિકરા પૂજારા હરષઇ મનહુ મઝારિ, જીવ હણાઇ ઘણા મહિષાદિક તેડુતણઉ નહીં પાર; કાચર સાહમીવચ્છલ કીધઉં તઇ કુલવત જિવારિ, મારે ગામે અવલી મૂઠેિ' એહવી પલઇ અમારિ દા.
અવલી મૂઠિ આપણા ઇમ નિપુણી ગુણતુંગ; સાજણસી લાજ્યઉ ઘણુઉં પલટાણુઉ મુખરગ મનિ પતાવઉ પાંમિઉ અતિવલણુઉ ઓસવાલ; આપાપઉં ભાવઇ વલી એછઉં પુણ્ય સગાલ, નિજમંદિરિ નહિં કરી તેડી વિ દેપાલ; સંતાપ્યઉ સુપર મહૂ ખેલી વચન રસાલ. ભાજનભગતિ કરી ઘણી આપી લાષ પસાય; ખુલાવ્યઉ દિલ્લી ભણી તે તુંગર કવિરાય. કાચર તરત કઢાવીઉ આપ્યાં દ્વાદશ ગામ; નિજ અપરાધ ષમાવીએ નિરષઉ ઉત્તમ કામ. મનરિંગ માગી મુદ્દા સાજણુસીની સીષ; સલષષ્ણુપુર આવ્યઉ હવઇ કાચર થઈ અશિ રીષ.
[ ૧૧]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૯
૧૦
૧૧
૧૨
૧૩
www.jainelibrary.org