________________
મુઝ અંગણિ કરૂણ નહીં હું ઉસવાલ “આલ; કચર ઘર આંગણિ રમઈ જ યાચક વાચાલ. એતઉ મ જબ ધારિઉ મઈ દેવરાવ્યાં ગામ; નિર્ગુણ પગ નાષઈ હવઈ ગીત ગવારઈ આમ. ફલ દેવાડઉં એહનાં ષિણમાં કરૂએ ફજેત; પાવું કારાગૃહિં કેચર કુટુંબસમેત.
રાગ આસાઉરી.
ઢાલ, વેલિનઉ. ઈમ ચિંતી મનિ માન ધરીનઈ સાજણ તુચ્છ સભાવ, અધિપ સમીપિ જઈ કચરની કરઈ અનર્ગલ રાવ, અધિપ કહઈ જિઉં તુમ ન માનઈ તિઉ કીજઈ દરહાલ, કહુ તઉ ષિનુ મઈ બાંધિ અનાઉં બુહરિ લુટાઉં માલ. એહવાં વવણ સુણી સાજણસી મનમાં હરષ ન માય, કેચર ઊપરિ કટક ચડાઈ કરવા અધિક અપાય; તે કેચરનઈ બાંધી આણુઈ જે વાણિજ કામ, પગિ લેઢાં કારાઘરિ ઘાલ્યઉ પાડી મોટી માં. ૧૦૦ બારઈ ગામ તણું જન જાહિર શોકાકુલ સવિ થાય, કરઈ વિમાસણ માહમાંહિં કી જઈ કાંઇ ઉપાય; કેચર સાહા છૂટઈ તક વારૂ દીજઈ ઘર ઘર વાતિ; રાજ્ય હતું ધરમીનઉં રૂડઉં ષણિ હતી બહુ ખ્યાતિ. ગાલિ દીસઈ સહ કે સાજણનઈ ગલસે પ્રઢ પહૂર, એહવા ધરમીનઈ ઈમ કરતાં કિમ ઊગઈ કલિ સૂર; કઈ દેપાલ કવિ કવાડઈ ગુણ બોલ્યા કુંણ કાજિક સૂલ ઉદર મસલી ઊપાયું એહ અસુર નઈ જિ. કવિ દેપાલ હવઈ વિમલાચલ યાત્રા કરી કૃતકામ, આવ્યઉ બહુ કે આયતિ ખંભાયતિ ષતિધરી ગુણ ધામ, કાંડનાસરિ કરઈ સવિ શ્રાવક તે દેશી તતકાલ; જાસ વચનિ કેચર બંધાણુઉ તેહજ એ વાચાલ.
[[ ૧૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org