________________
૭૦
જલ ભરવા ભામિનિ જાવઈ ભાગલમુહિન રતિ કરાઈ; ગલણ નહઈ જસ પાસિ દેવરાવઈ સહાજી તાસ. કચર ઈમ પુષ્યિ માહલઈ જસ વાદ મહીતલિ ચાલઈ; હજાણે બીજઉ બુદ્ધિ સુરિંદ અવતરિઉ કુમરનરિંદ.
દૂહા, એહવઈ દિલ્લીનઈ વિષઈ વ્યવહારી ઉત્તગ; દીપકસમ દેસલહરા સાહા સમરા સારિંગ. બેલાવઈ ચચ્ચા કહી માંનઈ બહુ સુલતાન; સંઘ ધુરંધર દીપતા અંગિ નહીં અભિમાન. નવલષ નિજબુદ્ધિ કરી જિણિ મૂકાવ્યાં બાન, વડવષતી જગિ જાણિઈ વસુધાં વાધ્ય વાન. યાચક તેહના ઘર તણુઉ વેધક નર વાચાલ; જાણીતઉ જિનશાસની કહીઈ કવિ દેપાલ. દિલ્લીથી તે આવીઉ દિલભરિ ગુજરદેશિક સંપેસર યાત્રા કરી વાધ્યઉ હરષ વિસેસ. વેદાઉત કેચરતણુઉં સબલ સુણી અભિધાન; સલપણુપુરિ આવ્યઉ કવી સુંદર બુદ્ધિ નિધાન.
- રાગ દેશાષ ઠાલ. નર નિરષી ટેહિઆ સરતીરિ સુકવિ વિમાસ દીસઈ નીર; કરસણુ પરિટેહઈ કિંમએહએ મુઝ મનમાંહિં સબલ સંદેહ ૭૩ ઈસ્યઉં અવિચારી કરી આષેપ કઈક નરનઈ પૂચ્છ દેય કિંમ સરોવર ટેહઉ સપતંગ કારણ કવણ કહુ કુણુ બંગ. ૭૪ આષઈ નર અવગિલ સુણિ વાત કેચર ચંદ્રકિરણ અવદાતા બીજઉ રે અવતયેઉ કુમારનરિંદ જગતી વલઇ જાણુઈ જનવૃંદ.૭૫ ચઉપદ પ્રમુખ નિરષિ નર ધીર અણગલ કેઈ ન પીવઈ નીર; વિવિધ ચણુઈ ચણ વિગઅ દીન અનઈ બકાદિક ન ભષઈ મીન. ૭૬
[ ૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org