________________
વેદ સાહા હરણ્યા તિમ વીરમદે માત, વદ્ધાવઈ વેગિં સેહાસિણિ વિખ્યાત; ગજગામિનિ કામિનિ પિતાની કૃતપુણ્ય, તેતઉ પુરસ્વામિનિ હુઈ ધરાતલિ ધન્ય.
૫૪
દુહા.
દ્વાદશ ગામે પડવડઉ પડહો જીવ અમારિ, વજડાવઈ વેગિં કરી કેચર નિજ અધિકારિ. ૫૫ તે દ્વાદશ ગામહતણાં નિસુણઉ નર અભિધાન, યુગતિ વિગતિ વર્ણવર્ક નિજ મતિનઈ અનુમાનિ. પ૬
રાગ સામેથી ઢાલ. સલષણપુર સસ્સા સમાન હાંસલપુર પુણ્ય પ્રધાન; વડાલવી જગમાંહિં જાણી સીતાપુર નઈ નાવિ અણ. બહિચર હડ સુવિશાલ દેલવાડઉં અનઈ દેનમાલ; મેટેરૂં આ કહલરિ કહીઈ પુરઢ છમીઠું લહઈ. એણે બારે ગામિ પ્રમાણુ કેચર સાહા કેરી આણ; ન હgઈ કઈ જીવ લગાર ન ફરઈ કઈ ચેર અષાર. બહિચરિ કેઈ જઉ જીવ મારઈ કેચર વારૂં પરિવારઈ; હાકિ થાઈ ડાં હરણિ નહીં વાહલઉં કહિ નઈ મરણ. સલષણપુરિ સબલ તલાવ તેહની પણિ પરિઘલરાવ. પહિલાં પડતાં બહુ જાલ કચરિકીધાં વિસરાલ. સર ઊપરિ ટેહિ મૂકઈ તેતઉ નિજ ચાલ ન ચૂકઈ; ડીલિં લઘુ નઈ વલિ લીન બગલાં લેઈ ન સકઈ મીન. કણનાં ઘણ કુંડ ભરાવઈ ચણકાજિ વિહંગમ આવઈ; પાણું ગલિ પરવડી ભરી જયણ ઈમ જીવની કરી.
૬૩ ગલણ સરિ સબલ બંધાવઈ ચઉપદ પણિ સવિ સુખ પાવઈ; કઈ અણગલ ન પીઈ વારિ કીધા ઈમ અવલ પ્રકાર. ૬૪
- વાણા,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org