________________
૪૮
પાલષીઇ બસી અધિપતિ પાસઈ જાય; દેઈ માન ઘણેરું સાજણસીનઈ તેહ, કુંણ કારણિ આવ્યા પૂછઈ ધરીય સનેહ. સાજણસી પભણુઈ સલષણપુરિ હજદાર, ફહબદામ બિગાડઈ કયા કારણો સુનકાર, તવ અધિપતિ આષ જે તુમ આવઈ દાય, ચચ્ચાજી કરીબ હમ મન ભીતરિ ભાય.
જીરણ જે હકિમ તેડાવ્યઉ તતકાલ, કેચરન સરપા દિવરાવઈ સુવિશાલ; સલષણપુર દ્વાદશ ગામતણુઉ અધિકાર, સમસેર અપાવી સબલ કરયઉ શકદાર. કેચરર્યું સાહઇ આણું અતિ આનંદ,
આડંબરિ વાંધા વેગિ શ્રીસૂરિંદ; વિસ્તારી સઘલી વાત કરી સવિસેસ, સદ્દગુરૂ આનંઘા સફલ ભયુ ઉપદેશ. કેચરનઈ કેડુિં દિ આસીસ ઉદાર, પ્રભુતા ધન પામી કરજે જીવ અમારિ, શ્રીગુરૂ સીષામણ સીસિ ધરી શુભ નૂર, સાહાજી પય પ્રણમી ચાલ્યઉ નિજ પુરિ સૂર. અનુકમિ પુર પરિસરિ સાથિ સહસ કેકાણુ, ત્રંબાળુ તાજાં વજડાવ્યાં નિસાણ; સનમુખ સહુ આવઈ મહાજન બહુ મંડાણ, કેચર અવલોકી થાઈ લોક હરાણ. નિરૂપમ ધજ હાટે નેજાની નહીં પાર, ઘરિ ઘરિ અતિ ઉચ્છવ તલિઆ તોરણ બારિ, પુરવર સિણગાસ્યઉં જ જનનઈ અતિ ઉછાહ, વડવષતી આવી અઈઠા કેચર સાહ.
[ પ ]
૫૦
૫૧
-
પ૨
Buy.
પ3
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org