________________
૪૦
અનરથ અંઘ ન ઊપજઈ સહૂકે કરઈ પ્રશંસા ૨. એહવી દયા જે અનુસરઈ તે નરમાં અવતંસ રે. જીવદયાઊઉ હુઉ કુમર નરિંદ ઉદાર રે; નીર ગલ્યઉ નિતિ વાવાઈ સાહણ લાષ ઈગ્યાર છે. કરૂણા કેરઈ કારર્ણિ પાવન પુણ્ય પ્રકાશ રે; મુહુલમાંહિં માધવ રહઈ વષ ચારે માસ રે. જીવદયા પ્રતિપાલીઈ ત્રિભુવન તારણહારિ રે, બીજા પાંહિં પલાવીઈ તઉ લહીઈ ભવપાર રે. ઈમ ગુરૂદેશન સાંભલી અમૃતનઈ અનુકાર રે, સકલ સભા હરષી ઘણુઉ ઊલટ અંગિ અપાર રે.
દૂહા, કેચર ગુરૂનઈ વીનવી વિનય કરી સુવિચાર, સલષણપુર પથકિ પ્રત્યે ન લઈ જીવ અમારિ. તિણિ થાનકિ છઈ બહિચરી જીવ તણે સંહાર, લોક અનારય બહુ કરઈ ન કરઈ શંક લગાર. બોલાવ્યા ગુરૂરાજિઈ તવ સાજણસી સાહ; દાન દીઉ જિમ દીપતું લિઉ લષિમીનઉ લાહ. તિમ અધિકારિ આપણુઈ કલ બલ બુદ્ધિ રિ;
જીવ અમારિ પલાવી પુણ્ય હુઈ મહિમૂરવચન સુણુ સદગુરૂતણાં સંધપતિ હરષ ન માય; કેચરના નિજ મંદિરિ તતષિણ તેડી જાઈ. પૂજા બેહુ જણે કરી પહિરી ધેતિ અવંગ; સાથિં ભલભેજન કર્યું આણું પ્રેમ અભંગ. ચતુરાઈ કચરતણી ચાહત સાજણસીહ સબલ થયુ મનમાં ષસી પરણ્યઉ શ્રાવક લી.
રાગ; ગઉડી ઢાલ, કેચરન તેડી સાજણુસી નિરમાય,
[૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org