________________
સુંદરિપણિ અમરી અનુકાર સુંદર સેલ કર્યા કંગાર, શીલ સબલ ભલભૂષણ અંગિ સુહુણઈ પણિ નહીં પાપ પ્રસંગ. ૨૨ ખંભાતિનઉ દેવી સંઘ કેચર મનમાં વાધ્યો રંગ; સાધમિક માટઈ સનમાન આગલિ બસાય બહુમાનિ. ૨૩ સંઘમુખ્ય સાજણસી સાત જ લિનિત્ય લષિમીનઉ લાહ; તિણિ કરિ પુરમાં અધિકઉ વાન સબલ વલી માંનઈ સુલતાન. ૨૪ અનુપમ અરડકમલ ઓસવાલ અષ્ટમિચંદ સરિસ વર ભાલ; પગિ હિરાઈ કનક જેહનઇ કુંણુ સમવડિકી જઈ તેહનઈ. ૨૫ જસ ઘરિ આવઈ કનકરયાલ બહુ કાલાપાણીના માલ; જે નવિ જાણુઈ દુષમા સમઈ સૂરય કિહાં ઊગઈ આથમઈ. ૨૬
હાલ ધમાલિનઉ. શ્રીતપગચ્છનઉ રાજિઉ સુલલિત કરઈ વષાણ રે, સંધ સહૂકે સાંભલઈ મહિમા મેરૂ સમાણ રે. શ્રી. ર૭ ગુરૂ જાણે જિન વીરજી ભવ મકરાકર પાજ રે; સીસ ગણાધિપ સારીષા શ્રાવક તે સુરરાજ રે. સમવસરણસરિષઉ સહી ગઉષ બનઈ સુવિશાલ રે, પૂઠિં જે વલિ પાટીલું તે ભામંડલ ભાલિ રે. ચાર વદન યંતર વિના કવણું કરઈ નિરધાર રે, એતી ઓછિ નિહાલીઈ જા મલિ અવર પ્રકાર રે. દેશનમાંહિં વરણવઈ જીવદયા સુરલિ રે, કુશલપરંપર પાંમીઇ કુંણુ કરૂણાની બેલિ રે. જિન સેલમઉ ભવિ પાછલ્ય જે મેઘરથ રાય રે, એક પારેવા કારણિ જિણિ એડી નિજકાય રે. અવનિ હુઆ દાતા ઘણા પણિ અવર ન એહ સમાન રે, બીજા મહીધર મેરસ્યઉં કહુ કુંણ કરઈ ગુમાન રે. દીરઘ જીવિત દીપતું દેવસરીષઉં રૂપ રે; રોગ ન આવઈ આસના માંનઈ મેટા ભૂપ રે;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org