________________
જલ ભરવા જેહ ભામિનિ જાઈ તાજા રે ગલણું તાસ અપાઈ ધીવર કેઈ ન ઘાલઈ જાલ પીવર કેચર પુણ્ય સગાલ. ૭૭ એહવી રે જીવઅમારિ પલાવઈ એહની રે તુડિ અવર કુંણુ આવઈ, દ્વાદશ ગામ તણુક અધિકાર આ પુરમાંહિં અછઈ શકદાર. ૭૮ નિસુણી રે કેચર વ્યતિકર એમ ઊપનઃઉ કવિ મનભીતરિ પ્રેમ, કેચર તીરિ જઈ સાહલાદ દીધઉ ભલી પરિ આશીરવાદ. ૭૯ ગાયું રે ગીત કરી તતકાલ કેચર પિોઢઉ રે પુણ્ય સગાલ, સબલ વષાણ્યઉ રે સાહસ ધીર જિમ વસુધાતલિ વિક્રમવીર. ૮૦ કેચર પ્રચુર દીઈ બહુમાન પૂછાઈ રે જનપદકુલ અભિધાન; આગ્રહ અતુલ કરી નિરમાય રાખ્યા રે હરષ ધરી કવિરાય. ૮૧ દાતાર મુગતાં રે હાટ કરાવઈ લે રે ઠાકુર જે તમ ભાવ વારૂ ખેચન તણું મને હારિ હરક્યા રે કવિ મનમાંહિં અપાર. ૮૨
દૂહા. દિન દસ પાંચ રહી કરી મેજ લહી મહિમૂર, કવિ ચાલ્યા ત્રંબાવતી કેડ ધરી વડનૂર. પાણીનઈ દિનિ વાદીઆ પ્રેમ ધરી ગણધાર; ઉત્તમ ગુણમણિ સિંધુસમ ગુરૂૌતમ અવતાર. ઇંદ્રસમી નિરષી સભા ખંભાયતનઉ સંઘ; ગુણ ગાવા કેચરતણા કવિમનમાં બહુ રંગ. જબ મૂક્યઉ ગુરૂરાજીઈ નવરસ સરસ વષાણુ, કવિરાજિ કેચરતણું પ્રગટ કરી ગુણષાણિ.
રાગ ગઉડી ઢાલ, વસુધાતલિ કુંણ ધીર વીર કચરસમ કહીઈ, ચિત્ત ભલઉં ચઉસાલ સુરદાનિ લહી; અષ્ટમિચંદ સમાન ભાલ સુવિશાલ વિરાજઈ, જે જે એપમ દીજી તે તે સબિ છાજઈ. બીજઉ એહ કુમારપાલ કરૂણું પ્રતિપાલ,
[ ૮ ]
29
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org