________________
અને વળી જાણે જિનવરની પૂજા કરું, એવી એવી ભાવ. ના થઈ.” દેરાસરનું ખંડેર જોતાં દેરાસરના ગભારામાં પેસતાં બારણાની ઉપર એક લેખ જોવામાં આવે છે, કે જે લેખ મંદિરના બનાવનાર અને પ્રતિષ્ઠા કરાવનાર આ ચાયના નામને જાહેર કરે છે. તે લેખ આ છે:
" संवत् १४७८ वर्षे पोष शु. ५ राजाधिराजश्रीमोकलदेवविजयराज्ये प्राग्वाट सा० वाना भा० रू...सुत सा० रतन भा० लापुत्रेण श्रीशत्रुजयगिरिनारार्बुदजीरापल्लीचित्रकूटादितीर्थयात्रा कृता श्रीसंघमुख्य सा. धणपालेन भा० हासू पुत्र सा० हाजा भोजा धाना वधू देऊ भाऊ धाई पौत्र देवा नरसिंग पुत्रिका पूनी पूरी मरगद चमकू प्रभृतिकुटुंबपरिवृतेन श्रीशांतिनाथप्रासादः कारितः प्रतिछितस्तपापक्षे श्रीदेवसुंदरसूरिपट्टपूर्वाचलदिननायकतपागच्छनायकनिरुपममहिमानिधानयुगप्रधानसमानश्रीश्रीश्रीसोमसुंदरसूरिभिः॥ भट्टारकपुरंदरश्रीमुनिसुंदरसूरि
નયચંદ્રસૂરિ–મુવનકુંવરબ્રૂ-નિનકુંવરમૂરિ-શનિવર્સિ–વિશાતરાજદૂર-ત્રીરત્નસેવરફૂપ-દ્રવિપૂરિ-(શ્રાક્ષસરપૂર ?)-મહોપાધ્યાयश्रीसत्यशेखरगणि--श्रीसूरसुंदरगणि--श्रीसोमदेवगणिकलंदिकाकुमुदिनीसोमोदय पं०-सोमोदयगणिप्रमुखप्रतिदिनाधिकाधिकोदयमानशिष्यवर्गः ॥ चिरं विजयतां श्रीशांतिनाथचैत्यं कारयिता च ।”
આ લેખ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે આ મંદિર શત્રુંજય, ગિરનાર, આબુ, છરાપલ્લી અને ચિત્રકૂટાદિની યાત્રા કરનાર સંઘમુખ્ય સાઇ ધાણપાલે બનાવ્યું હતું. અને તેની પ્રતિષ્ઠા શ્રીસમસુંદરસૂરિએ કરી હતી.
આજ જાઉરમાં, જીરાઉલીયા કીકાએ “સાધુનિકૃત્ય” ની પ્રતિ સં. ૧૬૪૩ માં લખી છે. હેની અંતમાં લખ્યું છે કે –
“संवत् १६४३ वर्षे अस्त्रनि वदि ४ सोमे श्रीमेवाडदेशे राणाप्रतापसिंहराज्ये श्रीजावरमध्ये जीराउलीया कीका लिखितं"।
ઉદેપુરમાં એક જૈન મંદિર છે, કે જહેને 'જાઉરીયાનું મંદિર” કહે છે. આ મંદિર જાઉરથી આવીને વસેલા શા છવા જાવરીયાએ બનાવરાવ્યું હતું અને હેની સં. ૧૭૨૬ માં વિજયપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી, એમ રવિવધનની બનાવેલી તપાગચ્છની પટ્ટાવલીમાં લખ્યું છે. અને તેથી તે “જાઉરીયાનું મંદિર કહેવાય છે. - એકંદર રીતે જાઉર એક પ્રાચીન સ્થાન છે. અગર આ ખડેરેની શેધબેલ કરવામાં આવે, તે ઘણી ઐતિહાસિક સામગ્રી મળી આવવા સંભવ છે.
[ ૨૫ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org