________________
“ આજે મને એવું આનંદજનક સ્વપ્ન આવ્યું કે જાણે-શત્રુ
જઈને શરીર પવિત્ર કરૂં, દીનજનો પર દયા કરીને સર્વને સંતુષ્ટ કરું, ગુરૂ ગુરૂણીને પધારવું અને સાધર્મિકવાત્સલ્ય કરું.” .
તેના પ્રમાણમાં શિલાલેખ પ્રાપ્ત થતા નથી. તે પણ તપાસ કરતાં જે કંઈ લેખ પ્રાપ્ત થયા છે, તે આ છે –
(१) “संवत् १५०४ वर्षे कार्तिक वदि १३ दिने श्रीजापुरनगरे श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिंगच्छाधिराजादेश(शे)भ०कान्हेण कारितश्रीवीरविहार(रे)पं० भानुप्रभगणिसमयप्रभगणिसोमधीरमुनि(निः)अहर्निसं (शं) श्रीवीरचरणं प्रणमति દુમવસ્યા સૂત્રધર(ર) તવી મહાવીરવર(ચ) નમઃ” છે
આ લેખમાં જાઉરને જાપુર નામથી ઉલ્લેખ્યું છે. આ લેખ એક પડી ગયેલા મંદિરના થાંભલા ઉપર છે.
(२) “संवत् १४८६ फा० शु० ३ दिने ऊकेशज्ञातीय सा. पद्मा भार्या पदमादे पुत्र गोइंद भार्या गउरदे सुत सा० आवा सा० सांगण सहदेव तन्मध्ये सा०. सहदेव भार्या पोई पुत्र श्रीधर ईसर पुत्री राजि प्रभृतिकुटुंबयुतेन भ. कान्हाकारितप्रासादे स्वश्रेयोर्थे श्रीसुपार्श्वजिनयुतदेवकुलिका कारिता प्रतिष्ठिता श्रीखरतरगટ્ટીશન શ્રીનિનસાર...” |
ઉપરના બન્ને લેખમાં મંદિરના બનાવનારનું એકજ નામ (ભ. કાન્હ) છે. અને મંદિરમાંની એક દેવકુલિકાના કરાવનારમાં ઉકેશ જ્ઞાતીય સાસહદેવ, ભાય પઈ પુત્ર શ્રીધર, ઇસર અને પુત્રી રાજિ વિગેરે કુટુંબનું નામ છે.
આ સિવાય એક ખંડેરના બારણું ઉપર
(૩) “સંવત ૧૪૬૪ માપ શુદ્ધિ ૧૨ મહાવીર ચૈત્ય.........ઉતરાચ્છે "જિનસારભૂમિઃ ”
આટલા અક્ષરે વંચાય છે, વળી અહિં “શ્રીજિનકુંજરસૂરિએ મહાવીર બિંબની પ્રતિષ્ઠા કરી હોય, એમ એક ખંડિત મૂર્તિ નીચે “શ્રીfજનનરસૂઃ આ પ્રમાણે વંચાતા અક્ષરે ઉપરથી જણાય છે. -
વળી અહિંના જે શાતિનાથના દેરાસરને આ વિવાહલામાં ઉલ્લેખ કર્યો છે. અને જેના લીધે આ નગર એક તીર્થ તરીકે લેખાઈ ગયું છે. તેજ
[૨૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org