________________
આચાર્ય પદવી આપી. તદનન્તર સં. ૧૬૧૨ માં શ્રીપાર્ધચંદ્ર સ્વર્ગવાસી થતાં જોધપુરમાં સમારચંદ્ર પટેધર થયા.
જ અમદાવાદ શામળાની પોળના શા. મંગળદાસ લલ્લુભાઇએ બહાર પાડેલ “ શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર” માં પાર્ધચંદ્રજીના જન્માદિના સંવતો આ પ્રમાણે આપ્યા છે
સં. ૧૫૩૭ના ચૈત્ર સુદ ૯ શુક્ર જન્મ. સં. ૧૫૪૬ વૈશાખ સુદિ ૯ દીર સં. ૧૫૫૪ માં ઉપાધ્યાયપદ. સં. ૧૫૬૪ માં ક્રિોદ્ધાર કરવા તત્પર થયા. સં. ૧૫૬૫ માં સૂરિપદ. સં. ૧૫૯૯ વૈશાખ સુદિ ૩ યુગપ્રધાનપદ.
સં. ૧૬૧૨ માગશર સુદિ ૩ દેહોત્સર્ગ. * ઉપરના સંવતમાં પ્રસ્તુત રાસ સાથે વિરોધ પડે છે. પ્રસ્તુત રાસમાં પાર્શ્વચંદ્રનું ‘ઉપાધ્યાયપદ સં. ૧૫૬૫ માં બતાવેલ છે, જ્યારે જીવનચરિત્રમાં ૧૫૫૪ બતાવેલ છે. વળી “ઇન્ડીયન એન્ટીકરી”ના સ. ૧૮૯૪ ના જુલાઇના અંક, પે. ૧૮૧ માં આપેલ પાર્ધચંદ્રગચ્છની પટ્ટાવલીમાં પાર્ધચંદ્ર ૧૫૬૫ માં ક્રિોદ્ધાર કર્યાનું અને તે જ સાલમાં યુગપ્રધાનપદ મળ્યાનું લખ્યું છે.
પાચંકે પોતાની જીંદગીમાં ગદ્ય-પદ્યના સાહિત્યમાં ઘણો વધારે કર્યો છે. તેમની સઝાય, સ્તવને વિગેરેની અનેક કૃતિઓ પ્રાપ્ત થાય છે. જહેમાંની કેટલીક આ પણ છે – ૧ આરાધના મટી જહેને આ સંવત આ છે –
પનરહ સય બાણ વરસિ વિક્રમ કાલ વિચારિક
માઘ સુઝિલ તેરસિ દિવસિ પુખ્ખરિખિ ગુરૂવારિ” ૪૦૫ (સં. ૧૫૯૨ ના માઘ સુદિ ૧૩ ગુરૂવાર) આમાં પિતાનું નામ આપતાં લખ્યું છેઃ જ પાલઈ નિરતી જે જિન આણુ તે પામઈ વંછિત કલ્યાણ પણુઈ “સાહુયણ ગુરૂસીસ પાસચંદસૂરિ મનિધરી જગીસ.” ૨૯૩
[૧૫]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org