________________
હવે સમારચંદ્ર વિચરતા વિચરતા જંબુસર આવ્યા. અહિં તેમની દેશના સાંભળતાં રાયમને વૈરાગ્ય થયું. તેથી તહેણે દીક્ષા ૨ આરાધના નહાની. આ આરાધના ઉપરની મહટી આરાધના કરતાં પહેલાં બનાવેલી છે. કેમકે
વિહરમાણ જગિ દીપતા પાસચંદ ઉવઝાય;
કીધી સિરિ આરાધના સમરસિંઘ મનિ ભાય.” અહિં “ઉપાધ્યાય લખેલ છે, જહારે મહેટીમાં આચાર્ય.
આ સિવાય – ૩ શ્રાવક મનોરથમાલા.
૪ ચારિત્ર મનોરથમાલા. ૫ સાધુવંદન.
૬ વિવેકશતક, છ આગમછત્રીસી.
૮ ગુરૂછત્રીસી. ૯ પાખી છત્રીસી.
૧૦ મુહપdછત્રીસી, ૧૧ ઉપદેશરહસ્ય ગીત.
૧૨ આત્મશિક્ષા. ૧૩ ઉત્તરાધ્યયન છત્રીસી (૧૪ ઢાલ) ૧૪ એષણશતક. ૧૫ સંઘરંગ પ્રબંધ.
૧૬ દૂહાશતક. ૧૭ જિનપ્રતિમાધિકાર (ગા) ૧૮ જિનપ્રતિમા સ્થાપના વિજ્ઞપ્તિ. ૧૯ અમરદ્રાસસતિકા.
૨૦ નિયતાનિયત પ્રશ્નોત્તર પ્રદીપિકા. ૨૧ બ્રહ્મચર્ય દશ સમાધિસ્થાનકુલ. ૨૨ વંદનદેષ ૩૨ કુલક ૨૩ કાઉસગ્ગના ૧૮ દોષ - ૨૪ સત્તરભેદી પૂજા વિધિગર્ભિત. ૨૫ ચિત્રકૂટ ચૈત્યપરિપાટી સ્તવન. ૨૬ અગ્યાર બોલ (નવા પ્રરૂપેલા) ર૭ દેવની પ્રતિક્રમણુવિધિ સઝાય.
ની સઝાય. ૨૮ ખંધક ચરિત્ર સઝાય—અંતે
વડતપગ૭િ ગુણરયણનિધાન “સાહરણુ” પંડિત સુપ્રધાન; પાર્ધચંદ્ર' નામે તસુ સીસ તિણિ કીધો મનિ આણી જગીસ ૧૦૦ સૂલથકી કાંઈ અધિકે ઊણ તેય ખમે જિનવાણુ ખૂણ; ખખરસ (૧૬૦૦) ચંદ વરસે ઊજલી વઈસાખી આઠમિ મનરલી. ૧૦૧ શુક્રવારિ એ પૂરે કર્યો મહા ઋષીશ્વર ભવજલ ત; તે મુનિવરને સમરી નામ ત્રિકરણશુદ્ધિઈ કરૂં પ્રણામ.”
[૧૬]
૧૦૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org