________________
જેનું નામ પાર્ધચંદ્ર પાડયું. તેમને ૧૫૬૫ માં નાગપુર (નાર) માં છજલાણુ શેત્રના સહસાશાહે કરેલા ઉત્સવપૂર્વક ઉપાધ્યાય પદવી મળી. કેટલીક વખત ગયા પછી એક વખત શિષ્ય ગુરૂને પૂછ્યું-“હે સ્વામિન! સૂત્રની સાક્ષીએ શુદ્વમાર્ગ કયે, તે ફરમાવે.”
ગુરૂએ શુદ્ધમાર્ગ બતાવતાં કહ્યું – પંચમિ પજુસણ પાખી ચઉદસિ, નિમચઉમાસઉં દાષ એ.પ૩
ચેથને બદલે પાંચમનાં પજૂસણ, ચદશની પાખી અને પુનમની માસી ગુરૂએ બતાવી. અને અગીયાર ઓલની સ્થાપના કરી. શિષ્ય, ગુરૂએ બતાવ્યા પ્રમાણે હિંમત અને દઢતાથી આ માર્ગ
૨૯
૧ પાચંદ્રને “ઉપાધ્યાય” પદ તેમના દાદાગુરૂ પુણ્યરને આપ્યાનું મનજીઋષિએ સં. ૧૬૪૬ ના પિષ સુદિ ૭ ગુરૂવારે બનાવેલા વિનયદેવસૂરિ રાસ” માં આ પ્રમાણે લખ્યું છે – “ પાસચંદ શિષ્ય લઘુવઈ કહી સૂત્ર સિદ્ધાંતને કરઈ અભ્યાસ; પદવી ઉપાધ્યાની સુંદર પુષ્યરત્નસૂરિ દીયઈ તાસ.” સુ. ૧૦૫
જયારે પાચંદ્રના પ્રશિષ્ય (સરવણનષિના શિષ્ય) મેઘરાજે બનાવેલા “રાયચંદ્ર પ્રહણ માં સેમરત્નસૂરિએ ઉપાધ્યાયપદ આપ્યાનું આ પ્રમાણે લખ્યું છે –
ઉવજઝાયા પદિ પ્રાપીયા મેલી રહ સમવાય;
સેમરત્નસુરીસરઈ શ્રીપાસચંદ્ર ઉવજઝાય.” આમાં સત્ય શું ? ઉપાધ્યાયપદવી આપનાર કેશુ? તે તપાસવાની જરૂર છે.
૨ આ અગીયાર બેલને માટે જૂઓ, આજ પુસ્તકની અંતમાં આપેલ પાર્ધચંદ્ર કૃત અગીઆર ઓલની સઝાય” (પરિશિષ્ટ ).
૩ અહિં એક શંકાને અવકાશ મળે છે. પાચંદ્રજીના ગુરૂ સાધુરત્ન, કઈ પરંપરાને પાળતા હતા ? જે તેઓ પાશ્વચંદ્રજીને બતાવેલા જ માર્ગ પ્રમાણે ચાલતા હતા, તો પછી પાર્ધચંદ્રજીએ પૂછવાની કે તેમણે જવાબ આપવાની કંઈપણ આવશ્યક્તા જેવાતી નથી. કદાચિત્ એમ કહેવામાં આવે કે તેઓ
[૧૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org