________________
લહરા સાજણસીશાહ નામને માટે પ્રતિષ્ઠિત અને રાજદર બારમાં માનવતે ગૃહસ્થ હતા. કવિ હેનું વર્ણન કરતાં કહે છે કે –
પગિ પહિરાઈ કનક જેહનઈ કુંણસમવડિકી જઈ તેહનઈ. ૨૫ જસ ઘરિ આવઇ કનકરસાલ બહુ કાલા પાણીના માલ; જે નવિ જાણુઈ દુષમાસમઈ સુરય કિહાં ઊગઈ આથમઈ.” ૨૬
श्रीदेसलादेसलएव वंशः ख्याति प्रपन्नो जगतीतलेऽस्मिन् ।
शत्रुञ्जये तीर्थवरे विभाति यन्नामतस्त्वादिकृतो विहारः” ॥ ७ ॥ (જૂઓ ઉપકેશગચ્છીય કસૂરિના ઉપદેશથી વાચનાચાર્ય વિત્તસારને, દેસલહરામાં થયેલ શિવશંકરની પત્ની દેવલદેએ, સં. ૧૫૧૬ ના ચૈત્ર સુદિ ૮ રવિવારે વહેલી સૌવકલ્પસૂત્રની પ્રશસ્તિવાળી પ્રતિ.)
અર્થાત નાલંદને પુત્ર આજડ થયો. આજનો સુલક્ષણ અને સુલક્ષણના ગેસલ અને દેશલ એ થયા. તે પૈકીના દેસલથી, તેના વંશજો દેસલહરા કહેવાયા.
૧ સાજણસી શાહ, દેસલના વંશમાં જ બીજી પેઢીએ થયેલ છે. એટલે દેસલને પુત્ર સમર થયા, અને સમરને સાજણસી થશે. સમરને બીજા બે ભાઈઓ હતા, જહારે સાજણસીને બીજા પાંચ ભાઈઓ હતા. આ હકીકતને બતાવનારા ઉપરની જ પ્રશસ્તિના આગલા લેકે જૂઓ –
" तत्सूनवः साधुगुणैरुपेतास्त्रयोऽपि सद्धर्मपरा बभूवुः । तेष्वादिमः श्रीसहजो विवेकी कर्पूरधाराबिरुदप्रसिद्धः ॥८॥ तदङ्गभूर्भावविभूषितान्तः सारङगसाधुः प्रथितप्रतापः ।
आजन्म यस्याऽभवदाप्तशोभः सुवर्णधाराबिरुदप्रवाहः ॥६॥ श्रीसाहणः साहिनृपाधिपानां सदापि सन्मानपदं बभूव । देवालयं देवगिरौ जिनानामकारयद्यो गिरिशृङ्गतुङ्गम् ॥१०॥ बन्धुस्तृतीयो जगतीजनेन सुगीतकीर्तिः समरः सुचेताः । शत्रुञ्जयोद्धारविधिं विधाय जगाम कीर्ति भरताधिकां यः ॥ ११ ॥ यः पाण्डुदेशाधिपमोचनेन गतः परां ख्यातिमतीव शुद्धां । महम्मदे योगिनिपीठनाथे तत्प्रौढतायाः किमु वर्णनं स्यात् ॥ १२ ॥
L[ 3 ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org