________________
બહેચરાજી દેવીનું સ્થાન છે. આ દેવી આગળ અજ્ઞાન લેકે ઘણું જીને વધ કરતા. કવિ કહે છે કે – “બહિચરનઉ ઊખાણુઉ વડGઉદરથકીવાસઇ કૂકડઉ.”૧૫
સ્વેચ્છાએ મારી ખાધેલ બહુચરાજીને કૂકડે પ્રભાત થતાં સ્વેચ્છના પેટમાંથી બે.” એવી કેમાં કહેવત ચાલે છે. આ પ્રમાણે માતાને નામે જેને ઘાત થતો જોઈને કેચરને ઘણું લાગતું હતું. પરન્તુ લોકે ઉપર કંઈ જોર-જબરાઈ ચાલે તેમ ન્હતું. એક વખત વ્યાપાર અર્થે કેચર ખંભાત ગયે. હાં ચતુર્દશીના દિવસે તપગચ્છ નાયક શ્રી સુમતિસાધુસૂરિ વ્યાખ્યાન કરતા હતા. અનેક ધનાઢ્ય શ્રાવકેની સમક્ષચરે ગુરૂવંદન કર્યું, હારબાદ શ્રાવકેએ કચરને, પરગામને ધર્મબંધુ જાણુંને સન્માનની ખાતર આગળ બેસાડ. આ વખતે ખંભાતના સંઘમાં અરડક્કમટ્યુ ઓશવાલ એવા દેશ
૧ આ આચાર્યશ્રીના સંબંધમાં વિશેષ હકીક્ત “સુમતિસાધુસૂરિ વિવાહલા'ના સંક્ષિપ્ત સારમાં જૂઓ.
૨ “અરડામઉં” એ કોઈનું નામ નહિ, પરન્તુ ભૂપાલ અથવા રાજા અર્થને સૂચવનારૂં વિશેષણ છે. જહેમ ઘણે સ્થળે “ઓશવાલ ભૂપાલ” કહેવામાં આવે છે, હેવી રીતે અહિં “સાજણસીશાહ” ના વિશેષણ તરીકે, મૂલ રાસમાં
અનુપમ અરડકમલ ઓસવાલ’ એ પ્રમાણે કવિએ લખ્યું છે. જૂઓ, શ્રીરત્નમદિગણિવિરચિત “ઉપદેશતરંગિણું” (યવિગ્રં૦ માં છપાયેલ)ના પૃ૦ પ૩ માં, જહાં રાજાના બિરૂદે ગણવામાં આવ્યાં છે, ત્યહાં પાંચમી પંક્તિમાં “અરમ” બિરૂદ પણ ગણવેલ છે.
૩ કેસલહરા, એ નાયંદના વંશમાં થયેલા કેસલના નામથી પ્રસિદ્ધ થએલ વંશનું નામ છે. એટલે કે દેસલના વંશમાં જે થતા, તે બધા દેસલહરા કહેવાતા. આ વાત દેસલહરાઓની એક પ્રશસ્તિમાં લખી છે
" तत्पुत्रनायंन्द इति प्रसिद्धस्तदङ्गजो आजड इत्युदीगणः । सुलक्षणो लक्षणयुक् क्रमेण गुणालयो गोसलदेसलौ च ॥ ६ ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org