________________
સંક્ષિપ્ત-સાર.
કોચરવ્યવહાર રાસ.
(પૃષ્ઠ ૧-૧૨ ) તપગચ્છનાયક શ્રીવિજયસેનસૂરિના સમયમાં, કવિરાય કનકવિજયના શિષ્ય શ્રીગુણુવિજય કવિએ, સં. ૧૯૮૭ના આસો સુદિ ૯ ના દિવસે ડીસા નગરમાં આ રાસ રમે છે અને તેની, સં. ૧૭૪૨ના કાર્તિક સુદિ ૧૫ ને મંગળવારે લખાએલી પ્રતિ ઉપરથી સંશોધિત કરવામાં આવેલ છે.
રાસસાર–“જીવદયા” એ આ રાસને પ્રધાન વિષય છે. ગુજરાતના અણહિલપુર પાટણ નગર, કે જે એક સમયે ૪૪૪ ગામ તાલુકે હતું, તેનાથી પંદર ગાઉ દૂર, લખમણુ રાજાએ વસાવેલા સલખણપુર ગામમાં ઘણું ધનવાન વાણીઆઓ વસતા હતા. તેમાં વેદશાહ એ નામને એક વીશાપોરવાડે રહેતા હતા. તેની સ્ત્રીનું નામ વીરમદે હતું અને પુત્રનું નામ કેચર. કેચર નાનપણથી જ ધર્મશીલ અને પ્રતાપવંત હતે. સલખણુપુરથી લગભગ એક ગાઉને છેટે બહિચર નામનું ગામ છે. આ ગામ, લેકપ્રસિદ્ધ
* આ રાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે હાલમાં જહેને “શંખલપુર કહેવામાં આવે છે તે, અથવા એને શુદ્ધ કરવાના હેતુથી “શૃંખલપુર” કહેવામાં આવે, તે તે ખરૂં નામ નથી. “લખમણ” એ એના સ્થાપનું નામ સૂચવતું સલખણપુર” એજ એ ગામનું વ્યવહારિક ખરૂં નામ છે.
L[ 1 ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org