________________
ઢાલ-ફાગની. ધર્મ અધર્મ જે મિશ્ર તિ પક્ષ ત્રિણિ હિવ જોઈ, સાધુ પ્રથમ મિચ્છત્તિ અવિરત બીજઉ હાઈ; વિરત અનઈ મિચ્છાતી સમક્તિધારક જોય, દેશિવિરત એ બેવઈ મિશ્રપક્ષ ગિણિ તેય. સમકિતધારી અવિરત જે અસંખ જગમાહિ, તેય કહઉ જે જાણુઈ જેમ ભણઉ જગનાહિ, શ્રાવક સાધુ સમાણુ જિહ બોલ્યા તે ઠાણ, રૂડીપરછ વિમાસી જેજે ચતુર સુજાણ. પઢમ વિંગિઈ બીજઈ અંગિઈ દસાસુયખંધિ, એ ત્રિહ સૂત્રે ભાખીઉ સાધુતણે સંબંધિ, વિરતિ કદાચિત ભજના સમકિત મિશ્ર મ જોઈ, ઈણિ કારણિ એ પહિલઈ પક્ષે લહી મલ ઈ. બીજઈ અંગિ અઢારમ અધ્યયનિઈ એ ઠાણ, પક્ષ ત્રિણિ જિનભાષિત જાણે જે હું જાણું, સહુઅ મિલી બહુમાહિ ગણિયઈ ધર્મ અધર્મ, સમકિતધર મિચ્છાતી ગુરુમુખિ લાધઉ મર્મ. દેખીતઉ બહુમત પ્રગટ ગિણુઉ વિહાર, અંતર છાનઉ જાણઈ કેવલી ધણિય વિચાર; એ નિશ્ચયઈ બેવઈ ભાખ્યા પંચમ અંગિ, એહ તણઉ ભાવારથ ભવિયણ સુણ પ્રસંગિ. મહુરઉ ગુડ કડુ સૂઠી તિક્ત લિંબરૂ જાણિ, અરૂણુ મજીઠ હરી સુકપિ તિ હિયડઇ આણિક પીલઉ કંચણ સસિકર ઘઠઉ સુરહિ ઘનસાર, છારી લુખઈ કેવઈ જાણેવઉ વવહાર. નિશ્ચય પંચ દુ પંચરૂ વણગિંધ રસ ફાસ,
[ ૮૩ ]
૨૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org