SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ છે હાલ છે રાગ મેવાડઉ. સુધા સરીખી ભાષા જિનતણ ત્રિભુવન જસુ આધારિ, નાવતણું પરિ ભાવઈ આદરી ઉત્તરવહ ભવપારિ. આગમ નયગમ ભાગિઈ પરિખિયઈ અજ-વઉ જેહિ, નાહુઉ સૂત્રિક તાણતણું પરિઈ વિલિય સલુજઈ નહિ. આ આંકણું૧૦ નામ લેઈનઈ અમુક અમ કર્યઉ વિરૂઉ રૂડઉ કાજ; મિશ્ર વલી જેય રિત છે તિહાં તિહાં ઇમ ભાષઈજિનરાજિ. આ૦ ૧૧ સૂયગડંગિઈ રાયપસેણિયાઈ ઉત્તરાધ્યયને સાખિ; પ્રવચન જાણું ગુરૂ મુખહની જે પૂછાઈ તસ ભાખિ. આ૦ ૧૨ જીવ અજીવાદિક જે જગિ જેહવા જિમ ભાખ્યા જગનાહિ, તેહ જથાસ્થિત ત્રિદુ પક્ષે જાણિજો ચતુરતિ પ્રવચનમાહિ. આ૦ ૧૩ પહેલઈ બીજઇ અંગ વિચારિય! દસવૈકાલિક જાણિ ઈહાં જથાસ્થિત પદ છઈ ભાખિયા નિરતા હિયડે આણિ. આ૦ ૧૪ સેય તે કહિજઈ જે છઈ જાણિવઉ છાંડિવઉ તે હેય આદર કરીને ગ્રહીયાં જે સહી તે જાણુઉ આદેય. આ૦ ૧૫ દૂહામૂલસૂત્ર છે એહની અંગ ઉવંગે સાખિ, સ્વાદ લહિસિ જઈ અનુભવિસિ મીઠઉ ફલ જિમ ચાખિ. ૧૬ મીઠા ફલ છઈ જગિ ગણ એ જામલિ નહ કેઈ; અતિ સેવ્યા તે હુઈ વિરસ એહ અધિક રસ હઈ. ૧૭ આગર નવમા રસતણુઉ જાણુઈ જે હુઈ જાણુ જેહને મને એ પરિણમે તે પામઇ નિરવાણ. [ ૮૨ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy