________________
19
દૂહઉ. ગુરૂ દેસન વરસઈ નદી વિદ્યા પૂરી પૂરાઈ; રમિયઈ ગુરૂ પવુિં બાપીયા શ્રાવક ભાદ્રવિ થાઈ.
_ો ઢાલ છે આસો તિ અંબર સેભિચઈ નિર્મલએ ચંદ પ્રચાર, પરિમલિઇ બહુલા કમલ મધુકર કરઈ બહુ ઝંકાર, ચંદ્રસાલ ઉત્તમ કામિની જન મેહએ નિયનાહ, સંસાર સુખ ઈમ ભેગવઉતૂતઉનીકર કાંઈ મ થાઈરે. બંધ. ૧૬
દૂહઉ. અંબર ધર્મ તિ નિર્મલાઓ શીતલ ચંદ અરવિંદ પરિમલ જસ ઉત્તમ ભમર વિરતિ નારિ આનંદ.
છે ઢાલ છે કાતીઈ કઉતિક અતિ ઘણું અતિ વિમલ જલ હયંતિ, નેવનવા અન્ન સુહામણું સવિ નારિ અધિકી વંતિ ભૂષણ અંગિઈ પહરિયાઈ પકવાન ઘોલ સુચંગ, તિહાં પર્વ દીવાલી ભલઉંહિવકરિવઉ અહમનરંગ રે. બંધ. ૧૮
દૂહઉ. સમકિત જલ વ્રત અન્ન ગિણિ ભાવન ભૂષણ સાર; પર્વ ચઉમાસઉં પુણ્યનઉં ઘોલ શુદ્ધ આચાર.
| વાલ છે માગશિર માસિઇ લગન જેસી પૂછિયઈ વરનારિ, મંગલ ગાઈ ભામિની દીપતા તારા ચાર; મેદિની ઉત્તમ વિસદ દીસઈ પિકા ગોકુલ ગાઈ, તુહે ચંદ્રસાલાઈ રમઉ ઈમ અ મનિઈ સુખ થાઈ રે. બંધ. ૨૦
દુહઉ. ચારિત મહુરત લગન બલ તાર ચાર સુવિહાર; કાયા મેદિનિ ગાપિકા ભાવિક ગાયઈ સાર.
- દાલ ! પિસિઇ તિ કાયા પોસિયઈ શુભ તેલ રસ અત્યંગ, દેટી તિરંગિત એઢિયાં પહરિયાઈ માણિક ચંગ;
[૩૮]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org