________________
૨૩
વલિ કેતકી નઈ મરૂય જાઈ પરિમલ લી જઈ સાર, સિંદૂરરસ કામિની લાઇ તુમ્હ દીઠઈ હરષ અપાર રે. બંધ. ૨૨
દૂહઉ. મૂલ ગુણ કાયા ભલી તેલ ભંગ ગુણ રંગ; તપ દેટી સંયમ માણિકા કુસુમ જાતિ દઢ રંગ.
- તાલા માહમાસિઇ વિમલ હરિલ પત્યેક સીરષ સાર, તંબોલરસ આસાદિવઉ સુખ મેઠિ શ્યામાતાર; હિમભરિઇ પોઈણિ દાઝીઇ તિમ વિરહણીનઉ અંગ અનિવાર સઘલઈ સંચરઇ જિમ તાઢિઇ સરિસ અનંગ રે. બંધ. ૨૪
મનસંતોષ પલંક વર સત્યવચન તંબેલ; રાગવત દાઝઈ મયણ પીડઇ તસુ અવલેઈ.
| હાલ છે ફાગુણિ તરૂયર મઉરિયા કેઈલા સબદ કરે, ચંદનિઈ ટીલા કીજીઈ બહુ સજણ ફ્રીડ ભરેઈ; તિહીં ફાગ ગાયઈ રસ ભરિ વાયરઉ ફરહર વાઈ વનરાજિ લહકઈ અતિઘણુઉં તુમ્હ પ્રેમરસિUઅહ લાઈરે. બંધ. ૨૬
દૂહઉ. માર્દવ તરૂવર કેઈલા શ્રદ્ધા તિલક સુઆણ નવતત વનરાજી ભલી તિહાં અહુ સાતા નાણું. ર૭
| | તાલ છે ઐત્રિ તિ નાગ પુન્નાગ ચંપક સહકાર કલિકાવંત, કામી તિ રામાસ્યઉં જઈ વનકેલિ રસ પૂરતિ; ઘનસાર લાલ ગુલાલ સુંદર મૃગનાભિ વાસ સુહૃતિ, ઈમવિષયસુખરસ ભેગવઉ પૂરઉ મનની ષતિ રે. બંધવ જી.૨૮
ઉત્તરગુણ તરૂવર ભલા ક્રિીડા સૂત્ર વિચાર; વાસજાતિ નિર્મલપણુઉં મન યંતી અવિકાર.
૨૯
[ ૭૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org