________________
( હાલ રા
રાગ સામેરી. "હવિઈ તિ પાવસ ઊનયા આવિયઉ માસ આસાઢ, તિહ વીજ ચિહું દિસિ ઝલહલઈ ઘન મધુર ગાજઈ ગાઢ સખિ નાચ મંડઈ મનરૂલી કિકાર સબદ સુહાઈ, પરદેસ પંથી ગેહ આવઈ તુહેવિલસઉ સુખ અગાહરે ખંધવજી, સંપૂરાં બાઈઈમ વીનવઈરે, એ અખ્ત વચન પ્રતિપાલિ રે બંધવજી; તૂતઉ સુગુણ સનેહ રસાલ રે બંધવ જી અહ અછઈ આસ સુવિશાલ રે બંધવ જી; તંતઉ અહ ઊપરિ મન વાલિ રે બંધવ જી સ પૂરાં બાઈ ઇમ વીનવઈ રે. આંચલી.
હૃહઉ. આગમ જલધર દેસના ગાજ વીજલી નાણ; ભવિક મયુર રસિઈ રમઇ એ આસાઢ સુજાણ.
છે ઢાલ છે શ્રાવણ શીતલ વાયરએ દાદરા ઘણુ મદવંત, દિનનાહ છાહ્યએ મયણનઉ ભડવાય અતિ દીપત; સવિ તાપ ભાગા મહીય સભઈ હરિઇ તિ છાહી દેહ, ઇણિ સમઈ મંદિર રાગ રસ ઘણ જોગવઉ પ્રેમસુ ગેહ રે.
બંધવજી. ૧૨ દૂહઉ. શીતલ અતિ વઈરાગ રસ તાપ સમઈ સંસાર; મયણમાણ ઊષિયઈ શ્રાવણિ ઈમ સુખ સાર
ઢાલ છે ભાદ્રવઈ કામિનિ મન રૂલી નયણિઈ તિ કાજલ રેહ, નદીઇ તિ પરઘલ જલ વહઇ વરસઈ તિ અવિરલ મેહ; બાપીઓ ઉિર ઉચ્ચરઈ વિરહણ મન દુભાઈ ત્રી રમઈ ત્રીજ સકાજલી તુમ્હ રહ્યઈ અહ મનિ સુખ
થાઈ રે. બંધવ જી.૧૪ [૭૭]
૧૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org