SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ મા પર નહી ધન ધર્મ મત કે નર રૂડા રે. જેમા રાખુ ન રહે નેટ કેઈ સાચક કુડા રે; મા જિમ ઉલંશું નિર તે વેલી માંહિ ગઈ રે. મા હેમ ડુંગરી નવ્ય નિષ્પ તે સાગરમાં રહી રે, મા લંકેસરનિ રિદ્ધ હતિ તે કયાં ગઈ રે. તાત હુ આદેસ ઉઠ્યો તે આદરી રે; વાજે ઢેલ નફેરી સરણાઈ ભાવતિ રે. આ શ્રીસંઘ પાસ કે અબલા ગાવતિ રે; પેમે આવ્યે તાંમ ઘણું પેલા પાથરે રે. મને મહાજનેં મુંક ભાર તે સેવક આદરે રે, તમેં નગર નગરના સેઠ મલ્યા ભાગીયા રે. તમેં ત્રણસૈનેં સાઠ દિવસ માગીયા રે, તવ બેલે છે બાલે વેસ બેલે છે વાણિઓ રે. ત્યારે અનંત કલ્યાણિ સંઘ કે સેઠે જાણિ રે, સેઠ કહે મા વાત વીચારી બાલિઈ રે. મેટી હોઈ મન મોહી કે થેડી યાંઇિ રે, જૅમે કહે સેઠ વાત કે થેડી સહી રે. મને અઘકી છે વાત કે થાડી મેં કહી રે; આ મુકે તેં મેલાં વસ્ત્ર સવાંગ તમેં પાલટે રે. અમેં વિવા વારતવાર સવાગ્યે નવ પાલટુ રે; નવી જાંણું સાદ્ધ દુસાહ્ન દેટી નંનાં તરે. અમેં ગાંમડીયા ગંમાર નગરના જાણિયા રે, અમે મેલડીયા હીગતેલ અમેં તે વાણિયા રે. સેઠ કહે તમે સેઠ વણતર અમે સહી રે, જેણે જોયું તમ રૂપ તમે એવા સહી રે. દેદરસાનિ સીષ માગ પેમ સંચરે રે, પાલષિમાં બેંસારી મેહે આગલ કરે રે. કહે કવી લખમીરતન્ન ચાંપાનેર આવીયા રે, પાંચમી ઢાલ રસાલ સુણે રે સેભાગીયા રે. ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨. [ ૭૪ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy