________________
૧૦૦
માંડી થાલ અને પમ લાવે સાકરને સીરે પ્રીસાવે, દાંતે જે કાંઈ ન કરાવે ઘરડાં બુઢાં તે પણ ચાવે. સીયાલામાં ઘણે ભાવે તેને શું કહ્યું નવ જા; પાસે પાપડ વડી પીરસાવે તે તે કેર કેરી અણુવે. મેલ મલિઓ છે કુર મગ કેરે સર્યા રસ વૃત ઘણેરે; સાકર પીરસી અતિ ચતુરાઈ પેમેં ઘણિ કીધી ભલાઈ ભજન કરી ઉઠી જામ આપ્યાં પાન સેપારી તામ; સહુ માજન ડેરે આવ્યા પેમે તવ સેઠ બોલાવ્યા.
દુહા સરવ નગર એ એકઠાં, મલિએ મહાજન આજ; સેક પરતે પેમે કહે, કહો તે કવણ કાજ. મહેમદસાનાં વચન થકી, મલિઓ છે મહાજન પરગટ હર્વે ક્યાં પુછ, વાલે ઈમ વચન. લવુ તે કાગલ તલે, પેમે દેદરાંણિ નામ; હાસ્યુ કરી કાગલ દીઓ, કહુ મા એ કામ.
હાલ, રાગ મારૂ મે કાગલ વાંચિ તમ અતિ ઘણું હરષિએ રે; ઉંમો દેદરાંણિ નામ કાગલ તલેં વાંચિઓ રે. સેઠ મયા કરીને નેટ સેવકને સંભારીઓ રે; મહારા તાતનેં પુછું વાત કે સંઘ આવ્યા. તણી રે. બાદ મેલા સાત હઠીલે ગુજરધણિ રે; તેણે સંઘ મલિઓ અનેક કે એ લષ વાણિઓ રે. કેાઈ માંડે દિન એક કેઇ દિન પાંચ મલિ રે, ઈમ કરતાં લખ્યા ષટ માસ દિવસ તે દસ છે રે. એહવું સૃણિ સાહ વચન બોલ્યા દેદર ધણિ રે, ષેમા મહાજન ને મહાર કરે છ અતિ ઘણું રે. મા જાણ ઘેર બેઠાં આવિ ગંગા પ્રાહુણિ રે, મા અવસરે આચાર મા જે રાષિઈ રે. જેમાં પચવીસમે તિર્થકર જીનેસરે ભાષિએ રે,
[૭૩]
૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org