________________
સેહે સપરસીધ્યા કુદતા કુતલ કીધા. ચાલી વાત ઘણિ ચકચાલે અતિ ઉતાવલ ઘણુ પાલે બહુ ટાલા કરે સેવાલા થઈ હાકે હાક હઠાલા, માહે બેઠાં છે મછરાલા જાણે ગ્યવરી પુત્ર દુદાલા, ઇમ આવ્યા પાટણ પાસું માહાજન સમું આવ્યું એલાર્સ. ૮૨ મલીયા સર્વ માહાજન માંટે પુરમાંહે આવ્યા ઓછાહિ; દિઠી સુંદર પર ચતુરાઈ વિવેક દાન વડાઈ. જાણે ગુજરધર વર ભુપ ઇમ બ્રહ્મણ પુરસ રૂપ કવી કીરત કેતિ વષાણે જસ સભા સહૂકે જાણે. સવી વાત કહી સમઝાયા દેય માસ લખ્યા રે હાયા; હવે નગર વેંરાટે સધાવે દસ દીવસ લષિ ને લાવે. ચાંપાનેંર પાટણ ને વેંરાટ મનમાં માજન ને ઉચાટ, દસ દીવસમાં કામ ન થાઈ અંબભાટ મરી નીસે જાય. સેઠ કહે છે અરીહંત દેવ લજ્યા રાષે મહાજન હેવ; ત્યાંથી નગર ધંધુકે સધાવે મારગમાં હડાલું આવે. ૮૭ ત્યાં તે વસે પેમે દેદરાંણિ સંઘ આ ને વાત જ જાણિક આ સેઠ તણા રથ પાસે જુહાર કીધે રે ઉલાસે. બોલે મુષ મેહેતો વાણિ ક્રીપા કરે વાણોતર જાણિ; શેઠ એક દયા કરી જે આજ વચન માગું મુઝ દીજે. મેં મનમાંહે વીચારે ધન માંગે સહુ કો મુઝ પાસે, મનમાંહિં તે આવ્યું હાસ્ય દકાલમાં અદ્યક કમાણ્યું. સેઠ કહે કાંઈ અવસર જાણિ માગો મેંતા મુઝ વાણિ
મે કહે વાત ભલેરી છાસ પીવોને મુઝ ઘર કેરી. સેઠ જાણે ધન્ય નવ્ય માગે કંથડીમાંથી ગેરષ જાગે, બિજા કહે કહ્યુ કરી જે ભેજન ફલ નવ ચુકીજે. તમે કહ્યું તે માથે ચઢ્યાવું જાણો ઘેર મહાજન આવ્યું
બહું આગ્રહ કીધા તવ મહાજને ડેરા દીધા. ઉતાવલા કામે સંચરીઆ ભજનનાં તેડાં ફરીયાં સબી માજન સાર્થે સેહાવે મેતા જેમાંને ઘરે આવે.
[ ૭૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org