________________
સમરસી ને અમરસી ધરમસી ધન ધન્ય; રૂપસી ને રાજસી તેજસી વડે મન્ન. વરધમાંન ને વિરદાસ વાર્ કેસવદાસ શું જાણુ; પ્રેમજી રવજી વીરજી ઉગ્રસેન વચન પ્રમાંણુ, નાંગજીને પ્રાગજી ગવદજી ઉલાસ; નાંનજીને કાંનજી અમીચંદ ઉતમદાસ. માંનજીને માંણુકચંદ લાલજી લખમીચંદ; તાસ નાંમ કેતાં કહુ મળ્યું તે માજન વૃંદ. અદ્યકારી રૂડે રૂડા અદ્યકારી રાંકે રાંક; અધકારી જ્યારે આપે નહી તારે બીજાના સા વાંક. દાતારને ઝુઝાર નર રે અદ્યકારી સરષા હાઇ; કાઇ ન પુછે તેહને તે જાણે સહુ કાઇ.
કયવરાજ કહે સહુ કા સાંભલા એક સીનિ છે વાત; અદ્યકારી જ્યાં દાતા હાવે તે ગાંમ જગત્ર વીખ્યાત. ખેલ્યા તે મેતા ચાંપસી હું કહુ તે એક વચન્ન; પ્રથમે દિન દેવું અમે સઉને સુકરીત જન્ન. ત્રણસેને સાયઠ દીનનેા લખ્યા કાગલ એક; લખ્યા તે મેતે ચાંપસીઇ પ્રથમ દીવસ એક. કાએક દીન તિહાં ચ્યાર માંડે કાએ દસ મલિ એક દીન; ઢાલ ત્રીજી એ કહી કયવ્ય કહે લખમીરતન્ન.
દુહા
ઈશુ વીધ કરતાં કાગલે લખ્યા માસજ ચ્યાર; પર પાટણ જાવા તણા કરવા કવણુ પ્રકાર ઢાલ, રાગ સારડ,
પુછે પડિત પરસીધ્યા સુભ મુરતે દેરા દ્વિધા; સેઠ ચાંપસી આગે સાલે માજન દીઠે મન માહે, સારંગ મેતા તેજો તિહાં રથ જોતરીયા સસનેહી; કે જ્યાડારે પગે ઘુઘર ઘણું ઘમકે ચગે. સાજ કૂદતા માંહિ ઘડીયા લગ્યાં મેં જવેર આગે;
[ ૭૧ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૬૭
3
૬૯
७०
૭૧
૭૨
૭૩
७४
ઉપ
७६
७७
७८
ge
www.jainelibrary.org