________________
રાગ સેરઠે. બંબ કહે મુષ મીઠી વણજી, વરદ તણિ વાત પાતસાયે મુષ આણિજી; સભા સહમાં વાત બંચાણિજી, માહરે ને પાતસાને વાત તણુણિજી. તાંણિ તે જાણિ નહી રે પણિ રા મુઝ, ગુણષણ જગડું સારીષા કહે મનના ગુઝ. અમ ભાટ ઉચાટ નથી કલવટ કરતાં કાંઈક એતાં તણું જે તાંણસે પછે જીવ સાટાં થાઈ. ભાઈ અંબઇ દીધા મેટા પેટા કલજુગ માંહિ, તમે રાષવા સમરથ છે ઈમ બંબ બે તાંહિ. પાતસાએ તેડી મુઝ કહ્યું છેટુ તુઝ વચન્ન; સાંજલિ ચંતાતુર થઓ અચંત માહરૂ મન્ન. આ વરસ તો ન રસમાંહિ માજન દે અનદાન, પાતસા કહે જે બરદ પેટા નિકર કરૂ હરન. ઈમ સાંભલી સલતાન તિહાં તેડ્યું તે મહાજન સર્વ મલી સભા સામટી જાણે તે ઉત્તમ પર્વ. બંબ બિજી વાર જઈનૈ પાતસાનેં પુછે માંન; બરદ માસ એક મુંકસ વિતર દેસે અને દાન. લષિ લીધુ દિન ત્રીસનું ત્રીસમાં એક દિ; દિધા વિના જે બદ્દેજ કહે સો નિતર કરૂ હરન. ઈમ કહીને ત્યાંથી ઉક્યા બેંઠા બિજે ઠામ, નાના મોટા મત ગણે માજન સહુ સમાન. બેંઠા તે મેંતે ચાંપસી કરમસી બંધવ જેડ, કલ્યાણ ને વલિ કમલસી હેંમલસી નયણસી મોડ, પરતાપ ને વલી પદમસી પ્રણમી તે બેઠા ત્યાં જગીને તેડે ઉલસી માજન મજલસ માંહિ.
[૭૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org