________________
પાતસાએ ચિત વાત સંભારી પેલો બંબ બરૂદ કયમ દેસે, જાણે સંઘલાં બરદ મુંકાવું એકે બરડ નહી રેસે. બોલાવ્યા તવ બંબ આ અબ બરદ બનિએ કે બેલ્યો; તબ હી તે બકતે તાથે અબ પ્રગટ પારણા લે. બાંનિએ દીએ ધ્યાન જનકૂ તે સમ બરદ કેવાઈ; ગબેંગાર જે જુઠા કેર્વે દુજા જુઠા ગાવૈ. બેલે બંબ અંબ ફલ કબહી કડુવા રસ કયમ હે; કપડે સુતકે સુંદરૂ રે કઈ બેબિ આગ્યમાં ન ધોવે. સત્યવતી સત્ય વાચા પાલે ન ચૈત્ર મારગ ચુકે, કહૈ વારિક કુલવટ ભાટકે માજન બિરદ ન મુકે. તાંથી આવ્ય મહાજન માંહિ બરદ કહીનેં બેઠે; કહો થવરાજ આજ કયમ એવા બંબ તે દલગીર દીઠે. હરેં સાંભલો સભા ચતુરાઈ કેવાં શુભ વચન; બેલિ ઢાલ રસાલ એ બિજી જ્યવ્ય કહે લષમીરત.
મહાજન અસમેં સમે કરે કરે તે ઉતમ કાજ; આગ્યમ બુદ્ધિ વાંણિયા સો મેં દીઠા આજ. સીત હરણ રાવણ મરણ કુંભકરણ ભડ અંત; એતા જે આગે હુવા વિણ મેંતા મતવંત. લિએ દીએ લેશે કરી લાષ કાટ ધન ધીર; વણીક સમે કે અવર નહી ભરણ ભૂપ ભંડાર. વિસ વસાયેલ વાણિએ જુએ તે નામ કહાઈ; આચારજ થાપન કરી ગઈ ચેરાસી માંહિ. કસુ સેહેર સાહા વીના પંડીત વીના સભાજ; જીમ ગુણ હેણિ ગેરડી તિમ રાજ વીણ રાજ ગુણ સમરથ ગુંડારથી સાહમાં સમરથ; વધું નીપાયા વાણિયા મેં કાજે સમરથ.
[ ૬૯]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org