________________
૩e
૩૩
૩૪
ચેપાઈ.
રાગ રામગીરી. નીકવચન શુણિ મુષવાણ આણિ મનશું નેહ, માજનને બોલાવીને પોં બંબ થ્યા ગેહ. ઇમ કરતાં દિન કેતા વોલ્યા વરસ થયું છે માઠું; મેહ ન વુંઠા મેહ દૃનિ મે વરસ નિપનું કાઠું. પડીઓ દકાલ કે પરજા પડે કે કેઈને નવ્ય આપું; આપ આપણે માપે ષાતાં ધાનેં કીમેં ન પ્રાપે. માત પિતા બંધવ ને બેટા ભાઈનેં ભેજાઈ; નાત્ય જાત્ય ગેત્રીજન જુઠાં એક અત્ત સાથે સગાઈ. અન વીના દેવાંન ન દીપે બુધ્ધ શુધ્ય સવી જાઈ કીડી કુંજર માષિ પંષિ અને સહુ કે ષાય. જાણ્યા જેસી અનને માર્ગે પણ મુરત અન્ન જેઇઇ; અન્ન વિના શુર સેવા ન માને તે માનવ્ય કમ વગેઇ. અને રથ ચંચલ ચાલે અને રતનસી માર્ગે અન વીના તે વસ્ત્ર ન થાઈ કાગલ રૂડે ન લાગે. અન વીના કુમ એક ન ચાલે સર્વ જીવનું કામ; સહુકોમાં અન્ન દાતા માટે તેનું સુરનર કરે વષાણ. અન વીના તેણે અવસરે વસ્ત્ર વના નિસંક; પાતસાહ તાં પડીયાં દેષે જાતાં રડતાં રંક. પાતસા દીવાન પ્રતે કહે એસી કર્યું લેકાઈ; દેષે કયું ઓ રે એ દુબલ કયા પકારતા ધાઈ. કર્યો સલામ ગરીબાં પરવર અન વીના એ એસૈ પાતસા કહે અને ન ભાવતા ષાત મીઠાઈ ન કેસે. કીએ સલાંમ ગરીબાં પરવર સાલ ભયા હે બેટા, અનાજ નવિ કસીકે દારમે કયા છેટા કયા મેટા. પેલેઇ લરકે ચરણે બેચે આપ બેંકાવત સાથે મુષ્ટિ એક અન ન પાવત વાકુ મીઠાઈ કાસે.
[૬૮]
૩૫
૩S
૩૮
૩૯
yo
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org