________________
દુહા. બરદ ઘણું મુષ બેલતે મન આંણું સાહક
મા સાથે સંઘ બહુ જઈ ભેટ્યો પાતસાહ. ૧૨૩ કહે મુષ મેં ચાંપસી અમ અરજ સુણે સુલતાન ત્રણસેને સાઠ દિવસ લગે અમ સેઠ દિએ અનદાન. ૧૨૪ જાડે મેલે લુંગડે દિઠો અચરજ રૂપ, કહો કેતે તમ ગાંમ હે ઇમ બોલ્યાં ગુજરભુપ. ૧૨૫ તવ તે પેમે બોલિઓ માહરે છે ઍ ગામ; સાહ કહે જે ગાંમ હે દેનુંકા કયા નામ. મુકે તવ પાલિ પલિ મુષ આગલ સલતાં; દેઉં તેલ પલિઇ ભરી પાલિઇ લેઉં ધાન. ૧૨૭ દીચે બરદ અધીકંદા મન આણું સાહ સાહ કહાવત વાણિઓ રે મિજે કે પાતસાહ. ૧૨૮
રાગ ધન્યાસરી. ધન્ય ધન્ય પેમે દેદાંણિ જેની કીરત જગમાં જાણિજી; દિધાં દાન તે ચઢતે પાણિજી કવિજને વાત વષણિજી. ધન્ય ૧૨૯ પાતસાઇ ઘણું માંનજ દી સાહ બરદ જેણે લીધુ છે; જાતાં બરદ જેણે રાખ્યાં સઘલાં દેહ દાન મન પ્રઘલાંજી. ધન્ય ૧૩૦ વલી સેવ્રજગીરી જાત્રા કીધી રૂડે લાહો લીધો ; અંતસમે ચારીત્ર પદ લીધું સરગેલેક કારજ સીધુ છે. ધન્ય) ૧૩૧ ગયા સાધુ તણું ગુણ ગાયા અને વિલિ રીષિ રાયા છે; કવીજન મત કેાઇ દેષણ મ દેજ્ય ગુણ હુવા તે ગાયા જી.ધન્ય૦૧૩ર સવંત સતર એકતાલિસા વરશે રાસ રચ્ચે મન હરશે જી; માગસર સુદ પુન્યમ ગુરૂવારે ગામ ઉંનાઉ મેઝાર જી. ધન્ય૦ ૧૩૩ પંડીત હીરરત્ન પરસીધ્યા તસ પસાય રાસ કીધો છે; છી ઢાલ ધન્યાશ્રીમાં ગાવૈ સાંભળતાં સુષ પાર્વે જ. ધન્ય૧૩૪ ••••••••••••••••••••••••••••••••••••••••• ; કીજે ધર્મ ભાવીક જન વૃંદા લષમીરતન કહંદ છે. ધન્ય૧૩પ
ઈતિ શ્રીષે માહડાલિયાને પ્રબંધ સંપૂર્ણ સમાપ્ત ૧૮૯૮ ના કાતિ વદ ૧૪ દને લઘુ છે.
અવાજ--- -- --- | [ ૭૫]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org