________________
लक्ष्मीरत्नविरचित खेमाहडालियानो रास.
દુહા. આદ્ય જનેર આદ્ય નૃપ આદ્ય પુરુષ અવતાર; ભવભય ભાવ ભગવંત નર કરૂંણ નિધી કીરતાર. પ્રણમું તારા પ્રથમ ચરણ ઘો મુઝ વચન વિલાસ સાંભલ ભાવીક જગ્ન હું રચું જૅમ રાસ. કવણ પેમે ક્યાં હુવે પ્રગટ્ય કવણ પ્રકાર; સાનિદ્ધ કરો ગુરૂ સદા કહુ કથા તસ સાર. ગુરૂ માતા ગુરૂ પીત્યા કીજે ગરૂ પાયે સેવક જ્ઞાન દીવાકર ગુરૂ કહ્યા નમો નમો ગુરૂદેવ. કુંભેં બાંધ્યું જલ રહે જલ, વિના કુંભ ન હોઈ, જ્ઞાનેં બાંધ્યું મન રહે ગુરૂ વિના જ્ઞાન ન હતું.
ચૌપાઈ
રાગ રામગીરી. જંબુદ્વીપ ભરત એણે ઠાંમ મધ્યપંડે મેટિા મંડાણ; ગુજર દેસ છે ગુણ નીલો- પાવા નાંમેં ગઢ બેંસ. ગઢ ઉપર છે સોભા ઘણિ અઢાર ભાર વનરાઈ તણિ, મેટા શ્રી જીન તણુ પ્રસાદ સરગ સરીશું માંડે વાદ.
[૬]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org