________________
આઠે પહર અંગ ઉદમાદમેં રે આલસ નીદ્રા કરી દુર નહી જરા મરણ તસસેગ મીલેઈરે મન વાંસીત ભેગ. દાન ૧૭૦ આગે ધનસારથવા ધન રે આયે વૃતને દાન; તીર્થકર પદ દીધું દીપો રે મે મહીમાં સાર. દાન ૧૭૧ પુરવ ભવ રાંગે પારેવડે રે શેલમે શાંતિ આણંદ, પદવી પામિ ત્રિણ ત્રિભુવનમેં રે અહી દાન ઉદાર અધકાર.
* દાન ૧૭૨ ભીમજી બંધવ સિંઘજી રે દાન દેતાં વિસ્તાર કીરતિ કીધી કુલ જગ ઉજલી રે રાષી વીજ નામ વિસેષ. દાન ૧૭૩ દાની માની અતિ ઘણ દેલતિ રે જાય પરચે મન ખુબ; રંકિ ટાંક દુષીને ઉધરી રે દેતાં દાન પર દાનવ ૧૭૪ આ પહર ઉધેલા ઈમ કરે રે જિમ કીધા જગડુસાહક તિમ તુહ્ય ભીમે કરવા માંડું અ છે રે પુન્યતણે પસાહ દાન ૧૭૫ ભીમ પુરંદર માટે સાહજી રે આસપુર નગર સુવાસ; ચતુર જેડાવિ રૂડી ચેપઈ રે કીધે ઉતમ કામ. દાન ૧૭૬ સકલ ભટ્ટારક પુરંદર સિરામણું શ્રીકાંતિસાગર સૂરંદ; તત્ શિષ્ય જેડિ ચેપઈ રે પુજપુર નગર મઝાર. દાન ૧૭૭ સંવત સતર બતાલીસમે રે ચૈત્રી પુન્યમ સુખકાર; જે નર ભણે ગુણે નેં સાંભલે રેતસ ઘર જય જયકાર. દાન ૧૭૮
| ઇતિ શ્રીભીમજીની પાઈ સમાસઃ
સુભ ભવતુ કલ્યાણમસ્તુ સંવંત ૧૭૪૯ વર્ષે આ માસે સુકલ પક્ષે ૧૪ દિસિ તિથ શુક્રવારે સકલપંડિત સીરામણિ પંડિત શ્રી ૫ શ્રી કપૂરસાગરજી તત્ શિષ્ય ગણિ મેહનસાગર લિખિત ગડાનગરે ચતુરમાસક્તિ સાહ શ્રીભીમજી સાહશ્રી સિંઘજી સુત નષભદાસ બલમજી રતનજીકમ્ય સુખં કુરૂ કલ્યાણ મસ્તુ પરઉપગારાય છે
[૬૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org