________________
૧૫૭
૧૫૯
કુલમંડણ કુલ દીવેલ સોહે સવલ સરૂપ; બુદ્ધિ અભયકુંભાર જ ભલા સરાહે ભૂપ. બત્રીસ લક્ષણ ગુણનીલો બેહતર કલાનિધાન; રૂપે રતિપતિ સાર અભીનવ કાંમ અવતાર,
૧૫૮ ચા કુલ ચહુઆંણરે અમર અતલિબલ જાણું તમાં કુલ કમલ દેવાકરૂ કુઅર અજવસિંધ સુજાંણું. તાસ મંત્રીસર મુંગટમણિ ભીમ પુરંદર સાહક તસ વાંધવ સુગણ ચતુર સિંહ સદા સુષદાય.
ઢાલ, રાગ ધન્યાસી. દાંન સુપાત્રે શ્રાવક દીજીયે રે દાંને દેલત હોય; દીધા ની દેવલ ચઢે રે સાચ કહે સહુ કેય,
દાન સુપાત્રે શ્રાવક દીજીયે રે. ૧૬૧ દને મન વંછિત સુષ સાંપતિ મિલે રે દાને દુરજન દાસ; દાને દેવ દાણવ કેઈ નવિ ચલે રે દાને જસસેભાગ, દાન ૧૬૨ સાતે ષેત્રે ધન ષર ષરે રે પાત્રે દાન પડુર; ચતુરચિત વિચક્ષણ વાણી રે કરે વલી ઉતમ કામ, દાન ૧૬૩ શાહમીવછલ કિજે સતસું રે પર માંડિજે પરસાદ, તેરણ થંભને પતલી રે મંડપ કવિ વિખ્યાત. દાન ૧૬૪ રણ કે ઘંટ રૂલી આંમણાં રે ડંડ ધજા દીપંત; કેટ સેવનમેં દિપે કાંગરારે નવ ચેકીયે નીહાલ. દાન ૧૬૫ દાંને તે કરણ રાજા વિચિ દીપતે રે બુદ્ધ અભયકુમાર; રૂપે રતિપતિ જીતે રાજવીરે સુષ સાલભદ્ર કુમાર, દાન ૧૬૬ પાંચસેં પુરષ માંહિ પંડિત મિલે રે સહસે એક સુજાણ; લાશે દામેમિલે લાધેસરી રે દુલહે મુંષ માંગ દીયે દાન. દાન ૧૬૭ દાન દેઅંતાં દુરગત નવિ પડે રે શીઅલે બહુત સોભાગ કર્મ નિકાચિત તુટે ન પહુતિ રે ભાવે પામે પાર. દાન ૧૬૮ સાહ ઉદેકરણ સંત દીપો રે આપે દાન ઉદાર; કુલ અજુઆલું કરતિ વિસ્તરી રે જોઉં માંડે દેદેકાર. દાન ૧૬૯
[૬૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org