________________
ધન ગડા ગ્રામે રે ઉતમ જન ઠામે રે, જીહાં બે બંધવ છે સરતરૂ રે. પિરૂઆડ જ્ઞાતિ રે દેશ દેશ વિધ્યાતિ રે, જેહની ન્યાત ગંગા પિં નિરમળી રે. લાહણ લષ આપે રે જગમાંહિ જસ વ્યાપ રે, વાન ઉથાપિ થાપઈ જૂહું દેસે છે. કલા બેહિતરી પૂરે રે નહી કે વાત અધૂરે રે; દિસંતાં કુલભૂગ કલ્પતરૂ રે. છઠી ઢાલે વારૂ રે કહિ મિં મન સારૂ રે; મારૂ રાગિ કહળે સહુ રે.
દૂહા. જડી આ જગમાંહિ ભલો જાચક જિન આધાર; દાન દેયિં વલિ અતિ ભલું જૂ વરસે જલધાર.
વરસે જલધાર. ૧૨૯ કુલમંડણ કુલદીવો જેહ મને હર વંસ; આવ્યું કે અવતર્યો જે માનસરોવર હંસ. હંસાનેં સરોવર ઘણાં પુફ ઘણાં ભમરાં; સા પૂરસાં થાનક ઘણાં દેશ પ્રદેસ ગયાં. ૧૩૧ ભીમ સિંઘ બે બંધવા રામ લક્ષમણની જોડ; કીરતિ કીધી ઉકલી જાણે સુરજ ઉગ્યા કેડ. ૧૩
ચોપાઈ ઇમ કુલ અજૂઆલિ ભીમસાહ પાંખ્ય લક્ષમી પુન્ય પસાહિં; આગે ભરથ બાહુબલ હૂઆ કુલ અજૂઆલિ મૂગતે ગયા. ૧૩૩ કુમારપાલ હુઉ વિખ્યાત અજુઆલ્યા ચાલક કુલજાત; ઈગ્યાર લાષ વાજી વિખ્યાત ગલું પાણી પીતાં દિનરાત. ૧૩૪ જીવદયાને સમઝી ધર્મ અઢાર દેશ ન કરે પાપ કર્મ; જેહને ગુરૂ શ્રીહેમસુરંદ જિણે પ્રગટ કી નો ચંદ. ૧૩૫
[૬૦]
૧૩૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org