________________
૧૧૫
તેજઈ ત્રીભવન દીપતો ચઉદ વિદ્યા ગુણ જાણ. ૧૧૦ ભીમ તણે છે ઘરી ભોમની રંભા રૂડી નારી; વલ તી સુજાણ દેવરી સુષ વિલસિ સીરદાર. ૧૧૧ હરબાઈ મન હરષી સિંઘ તણે ઈ ઘરિ નારિ, સુષમલની વલી તે સુતાં અપછરનિં અનુહાર. ૧૧૨ ચંપક વરણું શસીયુષી કેમલ નેત્ર કુંરંગ; ભીમ તણે દઈ ભામનિ નવ નવ હી નવરંગ. ૧૧૩ જસ ઘર ઘેડી હંસલી અંષડીઆલી નારી; તે ઘર સદા અજુઆલડું મૂરષ તેલ મ વાલ. ૧૧૪
હાલ ચીત્રોડા રાજારી. એમ જસ વિસ્તરી ઉરે પુનિ સુકીત ભરી રે; શિર સેભાગી સુંદર ભીમજી રે. ધન તહરી માતા રે જનમે પુત્ર વિખ્યાત રે, જે કે રાતે જનધર્મ ઉપરે રે. લક્ષણ બત્રીસે પુરે રે નહી કે વાત અધુરે રે, જે કે સૂરે દાન દેવા ભણું રે.
૧૧૭ વિદ્યાને અભ્યાસો રે ઘર લક્ષ્મીને ઘર વાસે રે; ભીમ તેજિ તાજો દણયરૂ રે.
૧૧૮ ઘરિ રંભા નારી રે લક્ષમી અવતારી રે, સુંદર ભાગી કરમની આગલી રે.
૧૧૯ ઠાકુરનું બહુ મન રે પરઘલ ધન ધાન રે, વલી પુન્ય ઘણું સિં પાછલું રે.
૧૨૦ દાન દેતાં હેડે રે બેડુ બાંધવ કેડ રે; જેણે કીરિતિ કીધી સમુદ્ર લગે રે.
૧૨૧ પરિઉ સંભાલે રે બલિ કુલ અજુઆ રે, કુલ કીતિ કારી રે, સેભાગી સાયારી ભીમજી રે. ૧૨૨. ધન અંબુ માતા રે પુત્ર જન વિખ્યાતા રે; જગ આધારી ભયે ભીમજી રે.
૧૨૩ [૫૯]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org