SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા [ ५६ ] शरण्य ! पुण्ये तव शासनेऽपि संदेग्धि यो विप्रतिपद्यते वा । स्वादौ स तथ्ये स्वहिते च पथ्ये संदेग्धि वा विप्रतिपद्यते वा ॥ ९ ॥ હે શરણાગતને આશ્રય આપનારા ! જે લાક આપના પવિત્ર શાસનમાં શકા અથવા વિવાદ કરે છે, તેઓ ખરેખર સ્વાદિષ્ટ, અનુકૂળ અને હિતકારક લેાજનમાં શકા અને વિવાદ કરે છે. (૯) हिंसाद्य सत्कर्मपथोपदेशादसर्वविन्मूलतयाप्रवृत्तेः । नृशंस दुर्बुद्धिपरिग्रहाच ब्रू मस्त्वदन्यागममप्रमाणम् ॥ १० ॥ હે ભગવન્! હિંસા આદિ અસત્ય કર્મોના ઉપદેશ કરનારાં હાવાથી, અસજ્ઞનાં કહેલાં હાવાથી તથા નિર્દય અને દુબુદ્ધિ લેાકાએ ગ્રહણ કરેલાં રાવાથી તારાથી અન્યના આગમા પ્રમાણભૂત નથી. हितोपदेशात्सकलज्ञक्लृप्ते र्मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरार्थेप्यविरोधसिद्धे स्त्वदागमा एव सतां प्रमाणम् ॥ ११ ॥ Jain Education International 2860 P0rate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy