________________
અગવ્યવચ્છેદિકા
[ પપ ] અન્યવાદીઓએ પોતાના માંસનું દાન કરીને દયાળુ કહેવડાવનારાઓનું શરણ કેમ લીધું છે? તે સમજાતું નથી (આ કટાક્ષ બુદ્ધની ઉપર કરવામાં આવ્યો છે. (૬) स्वयं कुमार्गग्लपिता नु नाम
પ્રમજાન મન્નિા સુના દિમાલિશન –
मस्ययान्धा अवमन्वते च ॥ ७ ॥ ઈષ્યથી અંધ બનેલા પુરૂ પતે કુમાગમાં મગ્ન બનીને બીજાઓને કુમાર્ગમાં લઈ જાય છે, તથા સુમાર્ગમાં ચાલનારાનું, સુમાગના જાણનારાનું અને સુમાર્ગના ઉપદેશકોનું અપમાન કરે છે, તે મેટા ખેદની વાત છે. (૭) प्रादेशिकेभ्यः परशासनेभ्यः
पराजयो यत्त शासनस्य । खद्योतपोतद्युतिडम्बरेभ्यो
विडम्बनेयं हरिमण्डलस्य ॥ ८ ॥ હે પ્રભુ! વસ્તુના અંશમાત્રને ગ્રહણ કરનારા બીજા દર્શન દ્વારા આપના મતને પરાભવ કરો તે એક નાના આગી આના પ્રકાશથી સૂર્યમંડળને પરાભવ કરવા સમાન છે. (૮)
Jain Education International 2800 Pobrate & Personal Use Only
www.jainelibrary.org