SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગવ્યવદિકા [ પ૭ ] હે ભગવન! હિતનો ઉપદેશ કરનાર હોવાથી, સર્વજ્ઞ કથિત હોવાથી, મુમુક્ષુ અને ઉત્તમ સાધુ પુરૂષોએ અંગીકાર કરેલા હોવાથી અને પૂર્વાપર પદાર્થોને વિષે વિરોધ રહિત હોવાથી આપના આગમજ સરૂને પ્રમાણ છે. (૧૧) क्षिप्येत वान्यैः सदृशीक्रियेत वा | ___तवाछिपीठे लुठनं सुरेशितुः। इंदं यथावस्थितवस्तुदेशनं परैः कथंकारमपाकरिष्यते ॥ १२॥ હે જિનેશ્વર ! અન્ય વાદીઓ આપના ચરણકમળમાં ઈન્દ્રના નમસ્કારની વાત ભલે ન માને, અથવા પિતાના ઈષ્ટ દેવામાં પણ તેની કલ્પના કરીને આપની બરાબરી ભલે કરે, પરંતુ વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરવાના આપના ગુણને અ૫લાપ તેઓ કેવી રીતે કરી શકશે? (૧૨) तदुःषमाकालखलायित वा पचेलिमं कर्म भवानुकूलम् । उपेक्षते यत्तव शासनार्थ માં જનો વિવિઘતે વા રૂ . હે ભગવન ! જે લોકો આપના શાસનની ઉપેક્ષા Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy