________________
कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता अयोगव्यवच्छेदिका द्वात्रिंशिका
अगम्यमध्यात्मविदामवाच्य
वचस्विनामक्षवतां परोक्षम् । श्रीवर्धमानाभिधमात्मरूप
महं स्तुतेर्गौचरमानयामि ॥ १ ॥ અધ્યાત્મવેત્તાઓને અગમ્ય, પંડિતેને અનિર્વચનીય, અને ઇન્દ્રિયજ્ઞાનવાળાઓને પરાક્ષ એવા પરમાત્મ સવરૂપ શ્રી વર્ધમાન સ્વામીને હું મારી स्तुतिन विषय मनायु छु'. (१) स्तुतावशक्तिस्तव योगिनां न किं
गुणानुरागस्तु ममापि निश्चलः । इदं विनिश्चित्य तव स्तवं वदन्
न बालिशोऽप्येष जनोऽपराध्यति ॥ २ ॥ હે ભગવન્! આપની સ્તુતિ કરવામાં શું યોગી પુરૂષો પણ અસમર્થ નથી? (અસમર્થ હોવા છતાં પણ આપના ગુણે ઉપરના અનુરાગથી જ
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org