SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અયેાગવ્યવચ્છેદિકા [ ૫૩ ] ચોગી પુરૂષાએ આપની સ્તુતિ કરી છે, તેવી રીતે) માશ મનમાં પણ આપના ગુણેા ઉપર દૃઢ અનુરાગ છે, એ કારણે મારા જેવા મૂર્ખ માણસ આપની સ્તુતિ કરવા છતાં અપરાધના ભાગીદાર થતા નથી. (૨) व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालपकला व चैषा । तथापि यूथाधिपतेः पथिस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥ ३ ॥ ગ'ભીર અથવાળી શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિની સ્તુતિએ કયાં અને અભ્યાસ વિનાની ખેલવાની મારી આ કળા કર્યાં? તે પણ મેાટા હાથીઓના માર્ગ ઉપર ચાલનારૂં હાથીનું બચ્ચું' સ્ખલના પામવા છતાં પણ જેમ શેાચનીય નથી, તેવી રીતે જો હું પણ (સિદ્ધસેન જેવા મહાન આચાયાનું અનુકરણ કરવા જતાં સ્ખલના પાસું તે પણ) શેાચનીય નથી. (૩) जिनेन्द्र ! यानेव विबाधसे स्म दुरंतदोषान् विविधैरुपायैः । त एव चित्रं त्वदसूययेव તાઃતાઓ: વરતીર્થનાથે: । ૪ ।। Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy