SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૦ ] શ્રી ઋષભ પંચાશિકા વળી (હે નાથ ! દેવલાકમાં પણ) મે' શત્રુઆની સપત્તિએ જોઈ, મહર્ષિક સુરેશનાં શાસને શિરે ચડાવ્યા અને (કિલ્મિષ જેવા) નીચ દેવપણામાં દ્વિતા અને સંતાપ સહન કર્યા. (૪૬) सिंचंतेण भववणं, पल्लट्टा पल्लिरहटुटुव | घडिसठाणोसप्पिणिअवसप्पिणिपरिगया बहुसो || सिञ्जता भववनं परिवर्ता : प्रेरिता अरघट्ट इव । घटीसंस्थानोत्सर्पिण्यवसप्पिणीपरिंगता बहुशः। ) '' (હ નાથ! મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને ચૈાગ એક બંધના પાંચ હેતુરૂપ જલ વડે) ભવવનને સિંચતા એવા મેં અરઘટ્ટની જેમ લટી–સ'સ્થાનરૂપ ઉત્સર્પિણી અને અવસર્પિણીથી યુક્ત અનેક પુદ્ગલ પરાવર્તી વ્યતીત કર્યા. (૪૭) भमिओ कालमणतं, भवम्मि मीओ न नाह ! दुक्खाणं । संप तुमम्मि दिट्ठे, जायं च भयं पलायं च ॥ ४८ ॥ (બ્રાન્ત: 'બ્રાહમનન્ત મને મીતો ન નાથ! ૩:વેમ્સ: । सम्प्रति त्वयि दृष्टे जातं च भयं पलायितं च ।। ) I હે નાથ ! હું સંસારમાં અનંત કાળ ૨૫ ક્યો. તા પણ દુ:ખાથી સીધા નહિ, (પરંતુ) હમણા જ્યારે મે આપને જોયા ત્યારે ક્રોધાદિકથી થતી વિડ"બનાના મેધ થવાથી) ભય ઉત્પન્ન થયા Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy