________________
શ્રી ઋષભપચાશિકા
[૪૩] सारिव्व बंधवहमरणभाइणो जिण! न हुंति पई दिठे । अक्खेहि वि हीरंता, जीवा संसारफलयम्मि ॥३२॥ ( शारय इव बन्धवधमरणभागिनो जिन ! न भवन्ति त्वयि दृष्टे । अझैरपि ह्रियमाणा जीवा: संसारफलके ।।)
જેમ પાસાઓ વડે ખેંચાયેલાં (ચલાવાતાં) મહોરાં બંધ, વધ અને મરણના ભાજન બને છે. તેમ હે જિનેશ્વર ! આ સંસારરૂપી ફલકમાં ઈન્દ્રિય (રૂપ મહોરાં) વડે (જન્મ મરણને વશ થઈ અન્યાન્ય દુર્ગતિમાં) ભ્રમણ કરતા જ્યારે આપને (યથાર્થ બુદ્ધિ વડે) જુએ છે, ત્યારે તેઓ (તિર્યંચ અને નરક ગતિ સંબંધી) બંધ વધ અને મરણના ભાગી થતા નથી. (૩૨) अवहीरिआ तए पहु ! निति निओगिकसंखलाबद्धा । कालमणतं सत्ता, समं कयाहारनीहारा ॥३३॥ (अवधीरितास्त्वया प्रभो! नयन्ति निगोदैकश्रृङ्खलाबद्धाः। कालमनन्तं सत्त्वाः समं कृताहारनीहारा: ॥)
(જેમ કેટલાક રાજપુરૂષે રાજાની આવગણના થતાં કારાગૃહમાં લોખંડની સાંકળો વડે જકડાઈ જઈ, અન્ય કેદીઓની સાથે સમકાલે આહાર અને નીહારની ક્રિયાઓ કરતાં ઘણે કાળ ગુમાવે છે તેમ) હે નાથ! (અવ્યવહાર રાશિને
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org