________________
[૪૪].
શ્રી ધનપાલ વિરચિતા પ્રાપ્ત થએલા સાધનના અભાવે ધર્મોપદેશથી વંચિત હોવાને લીધે) આપના વડે અવગણના કરાયેલા જીવો નિગદરૂપ એક જ શૃંખલા વડે બંધાઈ એકી સાથે આહાર નીહા૨ કરતા અનંત કાળ ગુમાવે છે. (૩૩) વેરિવિઝા તવ-નિદિ! કાયાપરમાતમાહિવત્તા दुक्खाई ताई मन्ने, न हुंति कम्मं अहम्मस्स ॥३४॥ (यैस्तापितानां तपोनिधे! जायते परमा त्वयि प्रतिपत्ति: दुःखानि तानि मन्ये न भवन्ति कर्माधर्मस्य ॥)
હે તપોનિધિ ! જે દુખેથી પીડિત થએલા (જી)ને આપને વિશે અત્યંત આંતરિક પ્રીતી ઉદુભવે છે, તે દુખે અધર્મના કાર્યરૂપ નથી (પરંતુ તે પુણ્યાનુબંધી હેવાથી ઊલટાં પ્રશંસનીય છે) એમ હું માનું છું. (૩૪) होही मोहुच्छेओ, तुह सेवाए धुव त्ति नंदामि । जं पुण न वंदिअव्वो, तत्थ तुमं तेण झिजामि ॥३५॥ (भविष्यति मोहोच्छेदस्तव सेवया ध्रुव इति नन्दामि ।। यत् पुनर्न वन्दितव्यस्तत्र त्वं तेन क्षीये ॥ )...
(હે નાથ!) આપની સેવાથી જરૂર (મારા) મોહનો નાશ થશે એ (વાત)થી હું આનંદ પામું
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org